- મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :
દેવામાંથી મુક્ત થવાનો યોગ છે. પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા માટે અનુકૂળ સમય છે.
Lucky Color : Sky-blue
Lucky Day : Wednesday
સપ્તાહનો ઉપાય : શિવલિંગ પર અત્તર ચઢાવો.
સાવધાની : કોઈ આપની દરિયાદીલીનો ફાયદો ઉઠાવી શકે છે, સતર્ક રહો.
- વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS :
આ સપ્તાહ ભાગ્ય આપની સાથે રહેશે. કોર્ટ કચેરીના કિસ્સાઓમાં વિજય થઈ શકે છે.
Lucky Color : Copper
Lucky Day : Friday
સપ્તાહનો ઉપાય : કન્યાઓને પતાસા વહેંચો.
સાવધાની : કોઈની સાથે કપટ ન કરો, બદનામી થશે.
- મિથુન (મે 22 - જૂન 21) GEMINI :
નવું વાહન ખરીદવા કે રોકાણ કરવા યોગ્ય સમય નથી. જીવનમાં પ્રેમ અને રોમાન્સ વિકસિત થશે.
Lucky Color : Orange
Lucky Day : Tuesday
સપ્તાહનો ઉપાય : ચણાની દાળ અને હળદર પીપળાના વૃક્ષને અર્પણ કરો.
સાવધાની : ધૈર્યથી કામ કરો.
- કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :
ગુણવાન વ્યક્તિઓ સાથે સંપર્ક વધશે. આપની મહેનતથી ઉચ્ચ અધિકારીઓ પ્રભાવિત થશે.
Lucky Color : Blue
Lucky Day : Tuesday
સપ્તાહનો ઉપાય : મસ્તિષ્ક પર ચંદનનો તિલક લગાવો.
સાવધાની : કોઈક નજીકના વ્યક્તિથી નિરાશા સાંપડી શકે છે.
- સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :
શુભ કાર્યોથી જોડાવવાનો અવસર પ્રાપ્ત થશે. આપની ખ્યાતિમાં વિસ્તાર થશે.
Lucky Color : white
Lucky Day : Friday
સપ્તાહનો ઉપાય : મંદિરમાં ઘઉંની એક મુઠ્ઠી મૂકો.
સાવધાની : આપના કાર્યક્રમમાં ફેરબદલ ન કરતા.
- કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :
સપ્તાહની શરૂઆતમાં ભાગદોડ અને વ્યસ્તતા વધશે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે.
Lucky Color : Brown
Lucky Day : Monday
સપ્તાહનો ઉપાય : પીપળાના વૃક્ષને પંચામૃત અર્પણ કરો.
સાવધાની : સમયનો સદુપયોગ કરો.
- તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :
નોકરી વ્યાપારમાં ઉન્નતિના યોગ છે. સોશિયલ મીડિયાના મિત્રો પર ભરોસો ન કરો.
Lucky Color : Yellow
Lucky Day : Thursday
સપ્તાહનો ઉપાય : પોતાની પાસે એક ચપટી કેસર રાખો.
સાવધાની : ભાવનાઓમાં આવીને કોઈ નિર્ણય ન લો.
- વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :
આવકમાં વૃદ્ધિ થશે. આર્થિક સંકટમાંથી મુક્તિ મળી શકે છે. કરિયરને લગતી સમસ્યા દૂર થશે
Lucky Color : Red
Lucky Day : Saturday
સપ્તાહનો ઉપાય : તુલસીને દૂધ ચઢાવો.
સાવધાની : સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને અનદેખી ન કરો.
- ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :
આકસ્મિક ધનલાભના યોગ છે. વિદેશથી સારા સમાચાર સાંપડી શકે છે.
Lucky Color : Purple
Lucky Day : Wednesday
સપ્તાહનો ઉપાય : ધર્મસ્થાન પર ઘીનો દીવો પ્રજ્વલિત કરો.
સાવધાની : કોઈ પણ અવસરને હાથમાંથી ન જવા દો.
- મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :
સપ્તાહની શરૂઆત ચુનોતીઓથી ભરેલી રહેશે. મકાન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ છે.
Lucky Color : Pink
Lucky Day : Friday
સપ્તાહનો ઉપાય : ગાયને મીઠ્ઠી રોટલી ખવડાવો
સાવધાની : યોજનાઓ અનુસાર જ કાર્ય કરો
- કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :
વૈવાહિક પ્રસ્તાવ માટે કુંડળીનો મેળાપ જરૂરી છે. લાંબા સમયથી અધૂરૂ સપનું પૂર્ણ થઈ શકે છે.
Lucky Color : Green
Lucky Day : Tuesday
સપ્તાહનો ઉપાય : હનુમાનજીના ચરણોમાં મીઠું પાન ચઢાવો
સાવધાની : આપના લક્ષ્યોને ન ભૂલો
- મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :
પ્રતિયોગિતામાં સફળતા મળશે. આવકમાં વધારો થશે. આપની લાઈફસ્ટાઈલમાં પરિવર્તન આવશે.
Lucky Color : Firoji
Lucky Day : Monday
સપ્તાહનો ઉપાય : પૂજાના સ્થાન પર અગરબત્તી પ્રજ્વલિત કરો.
સાવધાની : કોઈપણ કાર્યોને અધૂરા ન છોડો
- Tip Of The Week : જે વિદ્યાર્થીઓની એકાગ્રતા નબળી શક્તિ છે તેમના માટે..
ઉપાય : આપનું સ્ટડી ટેબલ ઈશાન ખૂણામાં સ્થાપિત કરો. રોજ તુલસીનું એક પાન ખાંડ સાથે સેવન કરો અને રોજ મષ્તિસ્ક અને કંઠ પર ચંદનનું એક તિલક લગાવો. આમ કરવાથી સૂર્ય, બુધ અને ગુરૂની કૃપા બની રહેશે. અભ્યાસમાં પણ રૂચિ વધશે.