ETV Bharat / bharat

UPના કાનપુરથી એક વ્યક્તિને માર મારતાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ - સાઉથના ડીસીપી રવિ

કાનપુર, UPથી માર પીટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં, માર મારતા લોકો પીડિત વ્યક્તિને જય શ્રી રામના નારા લગાવવા દબાણ કરી રહ્યા છે.

UPના કાનપુરથી એક વ્યક્તિને માર મારતાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

author img

By

Published : Aug 13, 2021, 10:53 AM IST

  • UPના કાનપુરમાં એક શરમજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • વાયરલ વીડિયોમાં લોક એક યુવકેને માર મારી રહ્યા છે
  • મારનાર વ્યક્તિને કોઇ નિર્દોષ વ્યક્તિથી ફરક પડતો નથી

કાનપુર: UPના કાનપુરમાં એક શરમજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો અન્ય સમુદાયના વ્યક્તિ પર ખુલ્લેઆમ હુમલો કરી રહ્યા છે. વીડિયોમાં આશરે 8-9 વર્ષની એક છોકરી સાથે મારપીટ કરવામાં આવી રહી છે, જે હુમલાખોરોને વારંવાર તેના પિતાને બચાવવા માટે વિનંતી કરી રહી છે. જે લોકો યુવકને મારતા હોય તેને નિર્દોષ વ્યક્તિથી કોઈ ફરક પડતો નથી.

'જય શ્રી રામ'ના નારા લગાવતા રિક્ષા ચાલકે માર માર્યો, નોધાઇ ફરિયાદ

વીડિયોમાં કેટલાક લોકો પીડિતને જય શ્રી રામના નારા લગાવવા દબાણ કરી રહ્યા છે. વાયરલ વીડિયો કાનપુર જિલ્લાના બારા પોલીસ સ્ટેશન વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. હાલમાં, આરોપીની શોધ ખોળ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: માર્શલ અને સાંસદો વચ્ચે થઈ ઝપાઝપી, વીડિયો સામે આવ્યો

સાઉથના ડીસીપી રવિના ત્યાગીએ જણાવ્યું કે

કાનપુર નગર, સાઉથના ડીસીપી રવિના ત્યાગીએ જણાવ્યું કે, વીડિયો બારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામગોપાલ ક્રોસરોડ નજીકનો જણાય આવે તેવું બહાર આવ્યું છે. વીડિયોમાં કેટલાક લોકો એક વ્યક્તિને માર મરી રહ્યા છે. પીડિતાની તાહિરના આધારે, કેટલાક નામ અને અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આગોતરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  • In a viral video, a group of people allegedly beat up a Muslim man at Ram Gopal Chauraha in Barra, yesterday.

    As per the video, some unknown persons are assaulting a man. Case registered, necessary action being taken against the accused: Raveena Tyagi, DCP South Kanpur Nagar pic.twitter.com/z8P1diH6fY

    — ANI UP (@ANINewsUP) August 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શું છે સમગ્ર મામલો

પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલો ધાર્મિક ધર્માંતરણ સાથે સંબંધિત છે. આરોપ છે કે કેટલાક લોકોએ બારા પોલીસ સ્ટેશન વિસ્તારની કચ્છી બસ્તીમાં રહેતી મહિલા પર ધર્માંતરણ કરવા દબાણ કર્યું હતું. પીડિત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, બરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી સલમાન અને સદ્દામ તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યા હતા. સલમાન અને સદ્દામએ મહિલાને ધર્મ સ્વીકારવા માટે 20 હજાર રૂપિયાની લાલચ આપી હતી. જ્યારે મહિલાએ આવું કરવાની ના પાડી ત્યારે આરોપીએ મહિલા અને તેની બે પુત્રીઓને પરેશાન કરવાનું શરૂ કર્યું. પીડિતાએ બારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે સંતોષકારક કાર્યવાહી કરી ન હતી.

આ પણ વાંચો: સાંસદના કથિત અશ્લીલ વીડિયો મામલે પુત્રએ કરી ફરિયાદ, બે આરોપીના નામ આવ્યા સામે, વાયરલ વીડિયોના FSL તપાસના આદેશ

બાદમાં પીડિત મહિલા બજરંગ દળના લોકોને મળી હતી. આરોપ છે કે, બજરંગ દળના કાર્યકરોએ એક યુવાનને માર મારતા સરઘસ કાઢ્યું હતું. આ બાબતે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, બારા પોલીસ સ્ટેશન વિસ્તારની કચ્છી બસ્તીમાં દરવાજા પર બે પડોશીઓ કુરેશા બેગમ અને રાની વચ્ચે લડાઇ થઇ હતી, આ લડાઇને કોમી સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં, માર મારતા લોકો કુરેશા બેગમના છોકરાઓને પકડવા ગયા હતા. કુરેશા બેગમના છોકરાઓ તે સમય દરમિયાન ઘરે ન મળી શક્યા, પરંતુ હુમલાખોરોએ કુરેશા બેગમના દિયરને પકડી લીધો. જેને લોકોએ માર માર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.