ETV Bharat / bharat

એક ગ્રાહકે સાવ આવા કારણસર વેપારીને ટાળી દીધો, સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ - ગાઝિયાબાદ શાકભાજીના વેપારીનું મોત

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં દિવસેને દિવસે ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. સાવ સામાન્ય કહી શકાય એવી વાતમાં રાક્ષસીવૃતિ વાળા માણસ સામેવાળાનું ઢીમ ઢાળી (Murder Case Filed in Ghaziabad) દે છે. ગાઝિયાબાદના મધુબન બાપુધામમાં આવી જ એક ઘટના બની હતી. જેમાં વેપારીએ જીવ ગુમાવ્યો છે.

એક ગ્રાહકે સાવ આવા કારણસર વેપારીને ટાળી દીધો, સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ

author img

By

Published : Jun 25, 2022, 9:39 PM IST

ગાઝિયાબાદઃ ગાઝિયાબાદના મધુબન બાપુધામ વિસ્તારમાં શાકભાજી વિક્રેતાની નજીવી બાબતે હત્યાના (Murder Case Filed in Ghaziabad) કારણે સનસનાટી ફેલાઈ ગઈ છે. આખો મામલો એવો છે કે શાકભાજી વેચનાર આ વિસ્તારના એક વ્યક્તિને જેકફ્રૂટ વેચતો હતો. પરંતુ જેકફ્રૂટ ખરાબ નીકળ્યું, જેના કારણે આરોપીઓએ શાકભાજી વેચનારને (Vegetable vendor Ghaziabad) માર માર્યો. માર એટલો હતો કે શાકભાજી વેચનાર ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન (Vegetable vendor Death) મોત થયું હતું.

આ પણ વાંચોઃ ગટરની કેનાલમાંથી કાચની બરણીમાં પેક 7 મૃતભૃણ મળ્યા, હોસ્પિટલનું કાવતરૂ કે...

આ મુદ્દે ઝઘડોઃ ગાઝિયાબાદના મધુબન બાપુધામ વિસ્તારમાં તારીખ 23મીએ સાંજે અનિલ નામના શાકભાજી વિક્રેતાને માર મારવામાં આવ્યો હતો. આ વિસ્તારના રહેવાસી સંદીપ પર મારપીટનો કર્યાનો આક્ષેપ છે. પોલીસના જણાવ્યા મુજબ, સંદીપે શાકભાજી વેચનાર સાથે નજીવી બાબતે ઝઘડો કર્યો હતો. તેને શાકભાજીના સ્ટેન્ડ પર રાખેલા લોખંડના સળિયા વડે માર માર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શાકભાજી વિક્રેતાએ સંદીપને જેકફ્રૂટ વેચ્યા હતા, જે ખરાબ નીકળ્યા હતા.

આ પણ વાંચોઃ મોરબી નજીક દુકાનમાં બંદુકની અણીએ લૂંટ ચલાવનાર બન્ને આરોપી ઝડપાયા

વેપારીને મારમાર્યોઃ આરોપી જેકફ્રૂટ લઈને શાકભાજી વેચનાર અનિલ પાસે પહોંચ્યો હતો અને પછી તેને માર મારીને ખરાબ રીતે ધોઈ નાંખ્યો હતો. આ કેસમાં ગંભીર ઈજા થતા વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જેમાં વેપારીનું સારવાર દરમિયાન મોત થતા મામલો હત્યામાં પલટાયો છે. આ કેસમાં પોલીસ હવે સંદીપની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરશે. ઉત્તર પ્રદેશમાં નાની એવી વાતમાં થતા ડખાની ઘટનાઓ વધી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.