ETV Bharat / bharat

UP Assembly Election 2022: અખિલેશ યાદવ વિધાનસભા ચૂંટણી લડી શકે છેઃ સૂત્ર - સમાજવાદી પાર્ટી નામ લિખાઓ અભિયાન

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રાજકીય માહોલ (UP Assembly Election 2022) ગરમાયો છે. તેવામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ ચૂંટણી (Akhilesh Yadav likely to contest elections) લડે તેવી શક્યતા છે. અખિલેશ યાદવ અત્યારે આઝમગઢથી સાંસદ (Akhilesh Yadav Azamgarh MP ) છે. જો તેઓ ચૂંટણી લડે તો કઈ બેઠક પરથી ઉમેદવાર હશે તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી.

UP Assembly Election 2022: અખિલેશ યાદવ વિધાનસભા ચૂંટણી લડી શકે છેઃ સૂત્ર

author img

By

Published : Jan 19, 2022, 1:49 PM IST

લખનઉઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં (UP Assembly Election 2022) સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ ચૂંટણી લડી (Akhilesh Yadav likely to contest elections) શકે છે. આપને જણાવી દઈએ કે, અખિલેશ યાદવ વર્તમાનમાં આઝમગઢથી સાંસદ (Akhilesh Yadav Azamgarh MP) છે. જો તેઓ વિધાનસભા ચૂંટણી લડશે તો તેઓ કઈ બેઠક પરથી ઉમેદવાર હશે તે હજી સ્પષ્ટ નથી.

  • ‘300 यूनिट मुफ़्त पाओ’
    नाम लिखाओ, छूट न जाओ

    सपा व सहयोगियों की सरकार बनने पर 300 यूनिट घरेलू बिजली मुफ़्त पाने के लिए शुरू हो रहे ‘नाम लिखाओ अभियान’ में उप्र के घरेलू कनेक्शनवाले परिवार नाम लिखाएं और सपा व सहयोगी दलों की सरकार बनाने के लिए अपना खुला समर्थन व्यक्त करें। pic.twitter.com/JUQvXUxnq8

    — Akhilesh Yadav (@yadavakhilesh) January 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અખિલેશ યાદવે મંગળવારે અભિયાનની કરી શરૂઆત

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મંગળવારે એક મોટા અભિયાનની શરૂઆત (Samajwadi Party Campaign) કરી હતી. તેમણે કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટી '300 યુનિટ વીજળી મેળવો, નામ લખાવો, છૂટી ન જાઓ' અભિયાન (Samajwadi Party Naam Likhao Campaign) ચલાવશે. સમાજવાદી પાર્ટીના કાર્યકર્તા આ અભિયાન (Samajwadi Party Campaign) અંતર્ગત ઘરઘર સુધી પહોંચશે.

આ પણ વાંચો- Aparna Yadav joins BJP: મુલાયમસિંહ યાદવના નાના પૂત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાયાં

સમાજવાદી પાર્ટીનું નવું અભિયાન આજથી શરૂ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે અભિયાનના (Samajwadi Party Campaign) શુભારંભ દરમિયાન કહ્યું હતું કે, નામ લખાવો અને 300 યુનિટ વીજળી મેળવો નિઃશુલ્ક. સમાજવાદી પાર્ટીના કાર્યકર્તા બુધવારથી રાજ્યમાં ઘરે ઘેર જઈને આ અભિયાનને શરૂ કરશે. તે દરમિયાન તમામ જગ્યાએ ઓનલાઈન ફોર્મ પણ (Samajwadi Party Naam Likhao Campaign) ભરવામાં આવશે.

સમાજવાદી પાર્ટીનું નવું અભિયાન આજથી શરૂ
સમાજવાદી પાર્ટીનું નવું અભિયાન આજથી શરૂ

આ પણ વાંચો- UP Election BJP Campaign 2022: UP ચૂંટણી પ્રચારમાં ચમકી જૂનાગઢની મૈત્રી જોષી, ભાજપે લોકો સુધી યોજના પહોંચાડવા ગુજરાતી કલાકારનો લીધો સહારો

રથ ચલાવવા સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચ પાસે માગી મંજૂરી

અખિલેશ યાદવે કહ્યું હતું કે, અમે ચૂંટણી પંચથી રથ ચલાવવાની મંજૂરી માગીશું. આ સાથે જ ડોર ટૂ ડોર અને ઓનલાઈન અભિયાન (Samajwadi Party Online Campaign) પણ ચાલશે. તેમણે પોતાની ચૂંટણી તૈયારી કર્યા પછી આ જાહેરાત કરી હતી. આ ભાજપની ચાલ છે. તેમ છતાં સમાજવાદી પાર્ટી અને અન્ય સહયોગી પાર્ટીઓ સંપૂર્ણ તત્પરતાથી ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા જનતાની વચ્ચે પહોંચી રહી છે.

સમાજવાદી પાર્ટીના અનેક લોકો પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યાઃ અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીની માન્યતા રદ કરવા અંગે દાખલ અરજીના પ્રશ્ન અંગે અખિલેશ યાદવે કહ્યું હતું કે, પહેલા ભાજપની માન્યતા રદ કરો. કારણ કે, મુખ્યપ્રધાન પર પણ ગુનાહિત કેસ દાખલ છે. નાયબ મુખ્યપ્રધાન પર પણ કેસ છે. સમાજવાદી પાર્ટીના અનેક લોકો પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે. પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ પર પણ કેસ દાખલ કરવામાં આવ્યા છે. તો અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, અબ્દુલ્લા આઝમને ફસાવવામાં કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટી હતી. રામપુર આવેલા એક જિલ્લા અધિકારીએ પોતે આઉટ ઓફ ટર્ન પ્રમોશન માટે ગમે તેવા કેસ કર્યા હતા. તેવી જ રીતે નાહિદ હસન પર પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ભાજપ ખેડૂતોની આવક બમણી કરવામાં નિષ્ફળ રહીઃ અખિલેશ યાદવ

અખિલેશ યાદવે કહ્યું હતું કે, ભાજપના લોકોએ ખેડૂતોની આવક વર્ષ 2022 સુધી બમણી કરવાના વચન આપ્યા હતા, પરંતુ અત્યાર સુધી તે થયું નથી અને જ્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા. ત્યારે તેઓ ખેડૂતોને આતંકવાદી કહી રહ્યા હતા. જે લોકોને ખેડૂતો આતંકવાદી લાગે છે તેઓ તેમનું અનાજ ખાવાનું બંધ કરે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.