ETV Bharat / bharat

Tweet war BJP vs AAP : જીતુ વાઘાણીએ મનીષ સિસોદિયાના ટ્વિટનો જવાબ આપ્યો - Manish sisodiya slams bjp

ગુજરાતના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મનીષ સિસોદિયા ટ્વિટનો જવાબ (Tweet war BJP vs AAP ) આપતા જણાવ્યું હતું કે સરખામણી હંમેશા સરખા સાથે જ થાય. છેલ્લા 27 વર્ષથી ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે. જયારે અન્ય પાર્ટીને એક રાજ્ય જીતીને અહંકાર ન આવવો જોઈએ.

Tweet war BJP vs AAP : જીતુ વાઘાણીએ મનીષ સિસોદિયાના ટ્વિટનો જવાબ આપ્યો

author img

By

Published : Mar 24, 2022, 9:11 PM IST

અમદાવાદ: ગુજરાતના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મનીષ સિસોદિયા ટ્વિટનો જવાબ (Jitu vaghani to manish sisodiya) આપતા જણાવ્યું હતું કે સરખામણી હંમેશા સરખા સાથે જ થાય. છેલ્લા 27 વર્ષથી ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે. જયારે અન્ય પાર્ટીને એક રાજ્ય જીતીને અહંકાર ન આવવો જોઈએ. પ્રજાની સેવા કરવા સતત જનતા કેવી રીતે આપણે સ્વીકારે કરે તે જોવું જોઈએ.

Tweet war BJP vs AAP : જીતુ વાઘાણીએ મનીષ સિસોદિયાના ટ્વિટનો જવાબ આપ્યો

આ પણ વાંચો: Gujarat Assembly 2022 : વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે કહ્યું કે, અમદાવાદ અમેરિકા જેવું અને અમરેલી બિહાર જેવું

ગુજરાતમાં ઘણી નવી પાર્ટી: ગુજરાતની જનતા સમજદાર છે. પહેલા પણ ગુજરાતમાં ઘણી નવી પાર્ટી આવી ચૂંટણી પણ લડી છે, પણ જનતાના આશીર્વાદ હંમેશા ભારતીય જનતા પાર્ટીને જ મળ્યા છે. આગામી 2022 ચૂંટણીમાં પણ જનતા આશીર્વાદ ભારતીય જનતા પાર્ટી સાથે છે.

આ પણ વાંચો: Tweet war BJP vs AAP : મનીષ સિસોદિયાએ જિતુ વાઘાણીને જાહેરમાં ડિબેટ માટે ફેંક્યો પડકાર

મનીષ સિસોદિયાની જાહેરમાં ડિબેટ કરવાની: દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર અને ગુજરાતના ભાજપ વચ્ચે શિક્ષણ મુદ્દે ટ્વિટર વોર (Tweet war BJP vs AAP ) ચાલી રહ્યું છે. જેમાં પહેલા મનીષ સિસોદિયા (Manish sisodiya slams bjp)એ ભાજપ પર શિક્ષણ મુદ્દે પ્રહાર કર્યા હતા, અને ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘણીને જાહેરમાં ડિબેટ કરવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.