ETV Bharat / bharat

Top News: PM મોદીએ મોરબીમાં હોસ્પિટલ અને બ્રિજની લીધી મુલાકાત. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

Top News
Top News
author img

By

Published : Nov 2, 2022, 5:10 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...

આજે ગુજરાતમાં રાજયવ્યાપી શોક: પીએમ મોદીની બેઠકમાં લેવાયો નિર્ણય

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં (Pm Modi Morbi Review Meeting ) ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપી સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી. જેમાં મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. Click here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...

1 Morbi Bridge Collapse: PM મોદીએ મોરબીમાં હોસ્પિટલ અને બ્રિજની લીધી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi visits Morbi) આજે મંગળવારે મોરબી પહોંચ્યા હતા. ત્યારબાદ બ્રિજ અને હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી હતી. Click here

2 મોરબી પુલ હોનારતમાં એક પરિવારે બંને સંતાન ખોયાં, કોયલીમાં હાહાકાર

30 ઓક્ટોબર 2022 ની ઢળતી સાંજે મોરબીના ઝૂલતા પુલ પરની દુર્ઘટના ( Morbi bridge Collapse )એ કેટલાય પરિવારમાં હાહાકાર મચાવી દીધો છે. કોયલી ગામના ભૂમિકાબેન પોતાના નાનાભાઈ સાથે અહીં ફરવાનો આનંદ માણવા ગયાં હતાં. જ્યાં પુલ તૂટવાની ગોઝારી ઘટનામાં બંને ભાઇબહેનના મોત (Siblings killed in Morbi bridge Collapse ) નીપજ્યાં છે. જેને પગલે કોયલી ગામમાં મોતનો માતમ ( Mourning in Koyli village ) છવાયો છે. Click here

3 Morbi Bridge Collapse: PM મોદીએ મોરબી દુર્ઘટના સ્થળનું કર્યુ હવાઈ નિરીક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi visits Morbi) આજે મોરબી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ મોરબી દુર્ઘટના સ્થળનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આ ઘટનાની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. ગાંધીનગરમાં રાજભવન ખાતે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાનને આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બાદ ચાલી રહેલા બચાવ અને રાહત કાર્ય વિશે માહિતી આપવામાં આવી હતી. મચ્છુ નદી પરનો પુલ ધરાશાયી થવાને કારણે 135 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. 141 વર્ષ જૂનો સસ્પેન્શન બ્રિજ ખાનગી ઓપરેટર દ્વારા સમારકામ અને જાળવણી પછી ગયા અઠવાડિયે જ ફરીથી ખોલવામાં આવ્યા બાદ તૂટી પડ્યો હતો. Click here

  • Etv Special

1 ગુજરાત વિધાનસભા ચૂંટણી ચર્ચામાં રાવપુરા વાસીઓની કઈક આવી છે માંગ

વડોદરા : ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણીનું રણસીંઘુ ફૂંકાઈ શકે છે, ત્યારે ETV BHARATનો વિશેષ કાર્યક્રમ ચૂંટણી ચર્ચામાં (Etv Bharat Chuntani Charcha) વડોદરા શહેરની રાવપુરા વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બેઠક છેલ્લા ચાર ટર્મથી ભાજપ હસ્તક છે. આ બેઠક પર છેલ્લા બે ટર્મથી રાજ્ય સરકારના કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી જીત મેળવી રહ્યા છે. આ વિસ્તારમાં સૌથી મોટો વોટર લોગીનની સમસ્યા અંગે સ્થાનિકો અનેક વાર રજૂઆત કરી ચુક્યા છે છતાં નિરાકરણ આવ્યું નથી. Click here

2 Gujarat Assembly Election 2022 શહેરની શોભા વધારનારી રિવરફ્રન્ટ વાળી બેઠકના રાજકીય ઈતિહાસ જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના (Gujarat Assembly Election 2022) દિવસો બાકી રહ્યા છે, ત્યારે ETV Bharat આપને ગુજરાતી તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખે છે. એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ, ત્યારે આજે જાણો અમદાવાદ શહેરની એલિસબ્રિજ (Ellisbridge assembly seat) બેઠક વિશે. Click here

અફઘાનિસ્તાન માટે વરસાદ બન્યો વિલન, વર્લ્ડ કપમાંથી બહાર થનારી પ્રથમ ટીમ

T20 વર્લ્ડ કપ 2022માં સેમી ફાઈનલનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અફઘાનિસ્તાનની ટીમ ગ્રુપ 1માંથી વર્લ્ડ કપમાંથી બહાર (Afghanistan team out of the World Cup) થઈ ગઈ છે. મંગળવારે શ્રીલંકાના હાથે મળેલી હાર અફઘાનિસ્તાન માટે ભારે પડી અને તેનું સપનું ચકનાચૂર થઈ ગયું હતુ. Click here

આ કારણે સલમાન ખાનને આપવામા આવી Y પ્લસ સુરક્ષા

મુંબઈ પોલીસે સલમાન ખાનને Y પ્લસ સુરક્ષા (Salman Khan y plus security ) આપી છે. તે જ સમયે, અભિનેતા અક્ષય કુમાર અને અનુપમ ખેરને X શ્રેણીની સુરક્ષા મળી છે. Click here

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.