ETV Bharat / bharat

TOP News: SIT એ તિસ્તા શેતલવાડ, સંજીવ ભટ્ટ અને આર બી શ્રી કુમાર સામે ચાર્જશીટ ફાઈલ ખેડૂતોને રૂ.6,624 કરોડની પાક નુકસાન સહાય સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં... - undefined

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

Etv BharatTOP News: SIT એ તિસ્તા શેતલવાડ, સંજીવ ભટ્ટ અને આર બી શ્રી કુમાર સામે ચાર્જશીટ ફાઈલ ખેડૂતોને રૂ.6,624 કરોડની પાક નુકસાન સહાય સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP News: SIT એ તિસ્તા શેતલવાડ, સંજીવ ભટ્ટ અને આર બી શ્રી કુમાર સામે ચાર્જશીટ ફાઈલ ખેડૂતોને રૂ.6,624 કરોડની પાક નુકસાન સહાય સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
author img

By

Published : Sep 22, 2022, 5:07 AM IST

Updated : Sep 22, 2022, 8:04 AM IST

ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો

1) SIT એ તિસ્તા શેતલવાડ, સંજીવ ભટ્ટ અને આર બી શ્રી કુમાર સામે ચાર્જશીટ ફાઈલ કરી

ફરી એકવખત તિસ્તા સેતલવાડ (Gujarat riots case 2002) કેસ ચર્ચમાં આવ્યો છે. જેમાં હવે ત્રણ વ્યક્તિઓ સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. તિસ્તા સેતલવાડ, આઈપીએસ સંજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમાર સામે SITની તપાસ ચાલું હતું. જેમાં હવે ટીમે આ ત્રણેય વ્યક્તિઓ સામે 100થી વધારે પાનાની ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. click Here

2) ગુજરાતમાં છેલ્લા 27 વર્ષમાં કોઈપણ પ્રકારનો વિકાસ થયો નથી તેમ જ માત્ર જુમલાઓની વાતચીત થઈ

બુધવારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન તેમજ શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયાએ સાબરકાંઠાના હિંમતનગરમાં અંદાજિત ત્રણ કિલોમીટરનો રોડ શો કર્યો હતો. ઈશુદાન ગઢવી તેમજ ગોપાલ ઇટાલીયા પણ રોડ શોમાં હાજર રહ્યા હતા.મોટી સંખ્યામાં ટેકેદારો તેમજ સમર્થકો જોડાયા હતા. Click Here

3) કુદરતી આફતો સામે ખેડૂતોને રૂ.6,624 કરોડની પાક નુકસાન સહાય અપાઈ

ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે રાહતના પગલાં લીધા છે. ખેડૂતોને મળતા રાહત પેકેજ અંગે રાજ્ય સરકારના પ્રધાને જાહેરાત કરી હતી. જેમાં જુદા જુદા વર્ષમાં જાહેર કરવામાં આવેલી સહાય અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. જોકે,તોફાની બનેલા વિધાનસભાના ચોમાસું સત્રના પહેલા દિવસે વિપક્ષ તરફથી આ અંગે પ્રશ્નો કરાયા હતા. Click Here

4) સાસુ છે કે શેતાન? દહેજ માટે બાથરૂમમાં બંધ કરી, ઉકળતું પાણી ફેંક્યું

પરિણીત મહિલા પ્રીતિને માર માર્યો એટલું જ નહીં, પરંતુ તેને ઘણા દિવસો સુધી બાથરૂમમાં બંધ કરી દીધી અને તેને ખાવાનું અને પાણી પણ આપ્યું ન હતુ. જ્યારે આનાથી પણ આ દિલ ન ભરાયુ તો તેઓએ પરિણીત સ્ત્રી પર ઉકળતું પાણી ફેંકતા હતા.રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ કુસુમ કંડવાલે, ટિહરીમાં પોલીસ પાસે આરોપી સાસરિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે આ કેસમાં આરોપી સાસુ અને ભાભીની ધરપકડ કરી લીધી છે. Click Here

5) કાશી વિશ્વનાથ કરતા 4 ગણા મોટા 750 કરોડના મહાકાલેશ્વર કોરિડોરની ભવ્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકાલ કોરિડોરના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન માટે ઉજ્જૈન આવશે. એક મહિનામાં પીએમ મોદીની મધ્યપ્રદેશની આ બીજી મુલાકાત હશે. લાલ બહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ, રાજીવ ગાંધી પછી પીએમ મોદી ચોથા વડાપ્રધાન છે, જે બાબા મહાકાલની મુલાકાત લેશે. PM નરેન્દ્ર મોદીના ઉજ્જૈન પ્રવાસનો કાર્યક્રમ નક્કી થતાની સાથે જ વહીવટીતંત્રે પણ કોરિડોરને લઈને તૈયારીઓ તેજ કરી દીધી છે. Click Here

સિતારા

1) PM મોદીથી લઈને દિગ્ગજ નેતાઓએ કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવને આપી શ્રદ્ધાંજલિ

કોમેડી કિંગ કહેવાતા રાજુ શ્રીવાસ્તવ આખરે 42 દિવસ પછી જીવનની લડાઈ હારી ગયા છે. રાજુ શ્રીવાસ્તવે આજે સવારે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા દેશના દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. click Here

Sports

1) મિતાલી રાજે ગૃહપ્રધાન અમિત શાહ સાથે કરી મુલાકાત

ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે કહ્યું કે, પૂર્વ કેપ્ટન મિતાલી રાજ સાથે વાતચીત થઈ છે. રાજ 200 થી વધુ વનડે રમનાર માત્ર 2 ખેલાડીઓમાંથી 1 છે અને બીજી લાંબા સમયથી સાથી ખેલાડી ઝુલન ગોસ્વામી છે. Click Here

Last Updated : Sep 22, 2022, 8:04 AM IST

For All Latest Updates

TAGGED:

TOP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.