ETV Bharat / bharat

top news:અમદાવાદમાં આજે 2 લાખથી વધુ રીક્ષાચાલકો હડતાળ પર, AAPએ આપ્યું સમર્થન, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Apr 15, 2022, 2:51 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમા...

top news:અમદાવાદમાં આજે 2 લાખથી વધુ રીક્ષાચાલકો હડતાળ પર, AAPએ આપ્યું સમર્થન, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
top news:અમદાવાદમાં આજે 2 લાખથી વધુ રીક્ષાચાલકો હડતાળ પર, AAPએ આપ્યું સમર્થન, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.

1) Auto Drivers Strike In Ahmedabad: અમદાવાદમાં આજે 2 લાખથી વધુ રીક્ષાચાલકો હડતાળ પર, AAPએ આપ્યું સમર્થન

CNGના વધતા ભાવોથી ત્રસ્ત 2 લાખથી વધુ રીક્ષાચાલકો આજે હડતાળ (Auto Drivers Strike In Ahmedabad) પર ઉતરશે. આમ આદમી પાર્ટીએ પણ રીક્ષાચાલકોની હડતાલને સમર્થન આપ્યું છે. રીક્ષાચાલકોએ વિવિધ માંગો સરકાર સમક્ષ મુકી હતી. જેનો કોઈ જવાબ ન મળતા આખરે હવે હડતાળનો નિર્ણય કરવામાં આવ્યો છે.Click Here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) Asaduddin Owaisi in Ahmedabad : ઔવૈસીની અમદાવાદમાં ગર્જના, હિંસા થઇ તેમાં રાજ્ય સરકાર જવાબદાર, વિધાનસભા ચૂંટણી લડીશું

ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા (AIMIM will contest Gujarat Assembly Elections 2022) માટે અસદુદ્દીન ઔવેસીએ આજે અમદાવાદમાં (Asaduddin Owaisi in Ahmedabad) મનસૂબો વ્યક્ત કર્યો છે. ઔવેસીએ અમદાવાદના શાંતિપુરામાં ઇફતારીમાં (Asaduddin Owaisi in Shantipura Iftari )હાજરી આપવા નિમિત્તે ગુજરાત મુલાકાતે છે. તેમણે કયા નિવેદનો આપ્યાં તે વિશે જાણવા ક્લિક કરો.Click Here

2) Indranil Rajyaguru Joins AAP : ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા કોંગ્રેસ છોડી આપમાં જોડાઇ ગયાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલાં કૉંગ્રેસમાં ગાબડું( Rajkot Congress Set Back) પડ્યું છે. સૌરાષ્ટ્રના બે કદાવર કૉંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ( Indranil Rajyaguru Joins AAP) અને વશરામભાઈ સાગઠિયા કૉંગ્રેસમાંથી રાજીનામુ આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.Click Here

3) Protest Against Owaisi In Ahmedabad : જુહાપુરાના સ્થાનિકોએ લગાવ્યા નારા ' ઔવેસી તુમ વાપસ જાઓ', જાણો કેમ થયો વિરોધ

AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસીનો (Asaduddin Owaisi in Ahmedabad )અમદાવાદના મુસ્લિમબહુલ વિસ્તારમાં મોટો વિરોધ (Protest Against Owaisi In Ahmedabad)થયો હતો. શા માટે અને કોણે કર્યો વિરોધ તે જાણવા ક્લિક કરો.Click Here

4) INAUGURATES PRADHANMANTRI SANGRAHALAYA : 'પ્રધાનમંત્રી સંગ્રહાલય'નું કરાયું ઉદ્ધાટન, વડાપ્રઘાને ટિકિટ ખરીદીને મેળવ્યો પ્રવેશ

દિલ્હી ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'પ્રધાનમંત્રી સંગ્રહાલય'નું ઉદ્ધાટન કર્યું(INAUGURATES PRADHANMANTRI SANGRAHALAYA) હતું. વડાપ્રધાને પ્રથમ ટિકિટની ખરીદી કરીને પ્રવેશ મેળવ્યો હતો. સંગ્રહાલય કન્ટેન્ટ અને ડિસ્પ્લેના વારંવાર રોટેશનમાં વિભિન્નતાને સમાવી લેવા માટે અત્યાધુનિક ટેકનોલોજી-આધારિત ઇન્ટરફેસનો ઉપયોગ કર્યો છે. સંગ્રહાલયમાં કુલ 43 ગેલેરીઓ આવેલી છે.Click Here

  • સિતારા

1) Alia ranbir marriage updates: મીસિસ કપૂર બની આલિયા, રણબીર સાથે લીધી સાત જનમની કસમ

બોલીવુડના પ્રખ્યાત કપલ ​​રણબીર (Alia ranbir marriage updates ) કપૂર અને આલિયા ભટ્ટ ગુરુવારે (14 એપ્રિલ) લગ્નના બંધનમાં બંધાયા. લગ્નમાં બોલિવૂડમાંથી કેટલાક પસંદગીના (ranbir alias wedding procession) મહેમાનો આવ્યા હતા. તેમજ આખો કપૂર પરિવાર આ લગ્નનો સાચો સાક્ષી બન્યો.Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.