ETV Bharat / bharat

Top News: આજથી મધ્યાહ્ન ભોજન યોજના ફરી શરૂ, શિક્ષણપ્રધાનની મોટી જાહેરાત. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં... - undefined

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, તેમજ નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમા...

Top News: આજથી મધ્યાહ્ન ભોજન યોજના ફરી શરૂ, શિક્ષણપ્રધાનની મોટી જાહેરાત. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Mar 29, 2022, 3:26 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.

આજથી મધ્યાહ્ન ભોજન યોજના ફરી શરૂ, શિક્ષણપ્રધાનની મોટી જાહેરાત

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ આજે મઘ્યાહ્ન ભોજન યોજનાને લઇને મોટી જાહેરાત (Big announcement by education minister )કરી છે. મંગળવારથી અમુક મર્યાદા સાથે થઇ મધ્યાહ્ન ભોજન (Mid day meal scheme resumes) ફરી શરુ કરવામાં આવશે. વધુ વિસ્તારથી જાણવા ક્લિક કરો. Click here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1 Gujarat Assembly Elections 2022 : સીએમ ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીમાં AAPના પડકારને ફગાવી દીધો

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના અંતમાં યોજાનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) ભારતીય જનતા પક્ષની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. Click here

2 Naresh Patel's Decision : રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલે હજુ વધુ સમય માગ્યો

નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહી(Naresh Patel to join Politics) તે અંગેની હાલ ચર્ચાએ જોર પકડયું છે. નરેશ પટેલે સત્તાવાર જાહેરાત (Naresh Patel's Decision)કરી છે કે તેમને હજુ વધુ સમય જોઇએ છે. સમાજમાં (Patidar Samaj)એક સર્વે ચાલી રહ્યો છે જેનો નિર્ણય આવે પછી તેઓ ફરી એકવાર સત્તાવાર જાહેરાત કરશે. Click here

3 Board Exam 2022: વિદ્યાર્થીને પરીક્ષામાં હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ

બોર્ડની પરીક્ષા દરમિયાન રખિયાલમાં આવેલી શેઠ C Lસ્કૂલમાં ધોરણ-12ના કોમર્સમાં ભણી રહ્યો હતો. તે બોર્ડની પરીક્ષાનું એકાઉન્ટનું પેપર(Account Exam in board ) લખી રહ્યો હતો. ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો. હોસ્પિટલમાં ખસેડાયા બાદ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. Click here

4 Gujarat Assembly Election 2022: ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધનના એંધાણ

ગુજરાત આગામી 2022 વિધાનસભા ચૂંટણી પહેલા (Gujarat Assembly Election 2022)તમામ પાર્ટીમાં રાજકીય હલચલ જોવા મળી રહી છે. BTP જેવી નાની પાર્ટીઓને પોતાના પક્ષમાં સમાવવા માટે તમામ પક્ષ મહેનત કરી રહ્યા છે. ગુજરાતમાં BTP નેતા મહેશ વસાવાએ AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આપ અને BTP વચ્ચે ગઠબંધનના એંધાણ વર્તાઈ રહ્યા છે. Click here

મોટાભાગના ગ્રાહકોએ કોરોનાને કારણે વાહન ખરીદીનો નિર્ણય રાખ્યો મોકૂફ : સર્વે

કોરોનાની મહામારીના કારણે 80 ટકા ગ્રાહકોને ફોર-વ્હીલર ખરીદવાનો નિર્ણય મોકૂફ રાખવાની ફરજ (corona effect vehicle purchase ) પડી હતી. 82 ટકા લોકોએ ટુ-વ્હીલર ખરીદવાની તેમનો વિચાર મુલતવી રાખ્યો છે. જો કે ટુ વ્હીલર ખરીદનારાઓની પસંદગી ઇલેક્ટ્રિક વાહનો તરફ વધી છે. Click here

For All Latest Updates

TAGGED:

Top News
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.