ETV Bharat / bharat

Top News :Ukraine Russian Crisis : વડોદરાની યુવતી યુક્રેનથી પહોંચી ઘરે, કહ્યું, "ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ખૂબ જ તત્પર" આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમા...

Top News :Ukraine Russian Crisis : વડોદરાની યુવતી યુક્રેનથી પહોંચી ઘરે, કહ્યું, "ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ખૂબ જ તત્પર"  આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
Top News :Ukraine Russian Crisis : વડોદરાની યુવતી યુક્રેનથી પહોંચી ઘરે, કહ્યું, "ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ખૂબ જ તત્પર" આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
author img

By

Published : Feb 23, 2022, 6:02 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1) UP Election 2022 : આજે યુપી વિધાનસભા સંગ્રામમાં ચોથા અધ્યાયનું મહાભારત

આજે બુધવારે ચોથા તબક્કામાં યુપીની 59 વિધાનસભા (Voting For 4th Phase) સીટો પર મતદાન (UP Election 2022) થશે. આ તબક્કામાં કુલ 624 ઉમેદવારો મેદાનમાં છે. 9 જિલ્લાઓમાં સૌથી મહત્વપૂર્ણ લખનૌની વિધાનસભા બેઠકો છે, જ્યાં ભાજપ માટે સમાજવાદી પાર્ટી (SP) અને બહુજન સમાજ પાર્ટી (BSP)ને હરાવવાનો પડકાર છે. આ ઉપરાંત ખેડૂતોના આંદોલન બાદ લખીમપુર ખેરીની તમામ વિધાનસભા બેઠકો પણ હોટ સીટ બની ગઈ છે. Click Here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) Ukraine Russian Crisis : વડોદરાની યુવતી યુક્રેનથી પહોંચી ઘરે, કહ્યું, "ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ખૂબ જ તત્પર"

યુક્રેનમાં (Tensions are rising in Ukraine) વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓએ (students returned hometown from Ukraine) દેશમાં પાછા આવવાનું શરૂ કર્યું છે. "ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ખૂબ જ તત્પર છે, પછી ભલે તે ઈ-મેઈલ અથવા કૉલ દ્વારા હોય. તેઓએ અસ્થાયી રૂપે દેશ છોડવા માટે ત્રણ વખત સલાહ આપી હતી. Click Here

2) Surat Hijab Controversy: સુરતમાં બુરખા વિવાદ બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો, કૉંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

સુરતમાં પ્રખરતા શોધ કસોટી પરીક્ષામાં બુરખા વિવાદ(Surat Hijab Controversy) થયો હતો. જેને લઈ હવે ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રવક્તાએ ભાજપ પર આકરા પ્રહાર( Congress accuses BJP)કર્યાં તે જૂઓ આ વિડીયોમાં.Click Here

3) 22-2-22 Special Day: આજના દિવસે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અનેક પોસ્ટ, લોકોએ કર્યા મા લક્ષ્મીના દર્શન

આજની તારીખ 22-02-22 સંખ્યાત્મક રીતે દુર્લભ તારીખ (22-2-22 Special Day) છે. 22-02-22 તારીખ બંને તરફથી એક જ રીતે વાંચી શકાય છે. આજના દિવસે અનેક મીમ્સ પોસ્ટ અને જોક્સ વાયરલ થયા હતા. તો આજની તારીખના સંયોગને શુભ માનતા લોકોએ ધાર્મિક અને શુભ કાર્યો પણ કર્યા હતા.Click Here

4) આર્મી સેન્ટરમાં પોસ્ટલ બેલેટ સાથે છેડછાડ! હરીશ રાવતે વીડિયો કર્યો વાયરલ

હરીશ રાવતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ (Harish Rawat posted video on social media) કરીને પોસ્ટલ બેલેટ સાથે ચેડા કરવાનો આરોપ (Tampering with the postal ballot at the Army Center)લગાવ્યો છે. ETV BHARATએ પુષ્ટિ કરતું નથી કે વાયરલ વીડિયો ક્યારે અને ક્યાંનો છે.Click Here

5) જ્હોન્સને કહ્યું - પ્રતિબંધોના બોમ્બ ધડાકા સાથે રશિયાને નિશાન બનાવશે

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને મંગળવારે (British Prime Minister Boris Johnson) કહ્યું હતું કે, તેમનો દેશ આર્થિક પ્રતિબંધોના પ્રથમ બોમ્બ ધડાકા (uk to impose sanctions on russian) સાથે રશિયાને નિશાન બનાવશે. તેમણે ચેતવણી આપી હતી કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન વિરુદ્ધ સંપૂર્ણ યુદ્ધ શરૂ કરવા માટે મક્કમ છે.Click Here

  • સુખીભવ:

1) Problem Of Heart Blockage: જાણો હાર્ટ બ્લોકેજ વિશે અને રાખો આ તકેદારી

હાર્ટ બ્લોકેજ (Reason Of Heart Blockage) એટલે કે, હૃદયની નળીઓમાં બલોકેજ (Problem Of Heart Blockage) થાય છે, ત્યારે તેની અસર હૃદય સુધી પહોંચતા રક્ત પંપ પર થવા લાગે છે. આ એક ગંભીર સમસ્યા છે. આ સમસ્યા વિશે વિસ્તારપૂર્વક જાણો..Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.