ETV Bharat / bharat

top news: Corona Guidelines Gujarat: વધતા કોરોના કેસોને જોતા રાજ્ય સરકારે જાહેર કર્યા નવા નિયમો, લગ્ન પ્રસંગમાં 150 લોકોની મર્યાદા.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Health Benefits Of Dalia

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સુખીભવ: અને આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

top news: Corona Guidelines Gujarat: વધતા કોરોના કેસોને જોતા રાજ્ય સરકારે જાહેર કર્યા નવા નિયમો, લગ્ન પ્રસંગમાં 150 લોકોની મર્યાદા.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Jan 12, 2022, 6:00 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1) Sino India military level talks : ચીને કહ્યું સરહદ પર સ્થિતિ સ્થિર, 12 જાન્યુઆરીએ કમાન્ડરસ્તરે વાતચીત થશે

ચીને મંગળવારે કહ્યું કે ભારત સાથેના સરહદી વિસ્તારોમાં વર્તમાન સ્થિતિ સ્થિર છે. ચીને પુષ્ટિ કરી છે કે પૂર્વી લદ્દાખમાં ટકરાવના બાકીના સ્થળોએથી સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા પર ચર્ચા (Sino India military level talks) કરવા બુધવારે કમાન્ડરસ્તરની વાટાઘાટોનો (14th round of commander level talks) 14મો રાઉન્ડ યોજાશે. click here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1) Corona Guidelines Gujarat: વધતા કોરોના કેસોને જોતા રાજ્ય સરકારે જાહેર કર્યા નવા નિયમો, લગ્ન પ્રસંગમાં 150 લોકોની મર્યાદા

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતા રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. click here

2) Gujarat Corona Update: આજે રાજ્યમાં 7476 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

ગુજરાતમાં આજે 7476 કોરોના (Gujarat Corona Update)ના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 3 લોકોના મોત થયા છે, આજે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો છે. click here

3) 3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે: જીતુ વાઘાણી

શિક્ષણપ્રઘાન જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને મહત્વની જાહેરાત(Education Minister Jitu Waghani made a big announcement) કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે(3300 academic assistants will be recruited), તેમજ ડિપ્લોમા કમ્યુનિકેશનનો અને ICTનો નવો કોર્ષ ચાલું કરવામાં આવશે. click here

4) LADAKH UT REMOVES URDU: લદ્દાખ મહેસૂલ વિભાગ તરફથી ઉર્દૂની 'ફેરવેલ', સાંસદે કહ્યું- લાદવામાં આવેલી ભાષાથી આઝાદી

લદ્દાખના બીજેપી સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલે ગયા વર્ષે ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને પટવારી અને નાયબ તહસીલદાર જેવા પદોને પુનઃસ્થાપિત કરવા માટે મહેસૂલ નિયમોમાં ફેરફાર (ઉર્દૂ ભાષાને) દૂર કરવાની માંગણી કરી હતી. લદ્દાખ પ્રશાસને તેનો સ્વીકાર કર્યો છે. મહેસૂલ વિભાગમાંથી ઉર્દૂની આવશ્યકતા નાબૂદ (LADAKH UT REMOVES URDU) કરવામાં આવી છે. click here

5) DDMA New Guidelines: દિલ્હીમાં કોવિડ 19 સંક્રમણને ફેલાતા અટકાવા DDMA લીધો નિર્ણય

કોરોનાના વધતા (covid restrictions) ખતરાને જોતા દિલ્હીમાં રેસ્ટોરન્ટ અને બારમાં જમવાની સુવિધા બંધ (Delhi Restaurant Closed Due to corona) કરવાના આદેશ (DDMA New Guidelines) આપવામાં આવ્યા છે. જેનો રેસ્ટોરન્ટ માલિકોએ વિરોધ કર્યો છે અને નિર્ણય પર પુનઃવિચાર કરવાની માંગણી કરી છે. click here

  • સુખીભવ:

1) Health Benefits Of Dalia: માત્ર બીમાર લોકો માટે જ નહીં, દરેક માટે છે દલિયો શ્રેષ્ટ આહાર

પેટમાં ગરબડ હોય, તાવ હોય કે (Health Benefits Of Dalia) અન્ય કોઈ પણ પ્રકારની બીમારી હોય, આહારના રૂપમાં ડૉક્ટરો અને ઘરના વડીલો લોકોને દલિયાનું સેવન કરવાની સલાહ આપે છે. તે પચવામાં સરળ નથી પણ પૌષ્ટિક તત્વોથી (OATMEAL GOOD FOR HEALTH) ભરપૂર છે, તે ઘણી રીતે બનાવી શકાય છે જેમ કે, ખારી દાળનો ખીરું, દૂધ સાથે સ્વીટ દલિયો, શાક સાથે દલિયો, ઉપમા વગેરે. click here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.