- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...
1 31st Celebration 2021: અમદાવાદની પોલીસ સતર્ક, 7 DCB, 50 PI, 80 જેટલા PSI સહિત 3500 જવાનો તૈનાત
કોરોના કાળમાં નવા વર્ષની તમામ પ્રકારની ઉજવણી ઉપર શહેર પોલીસે પ્રતિબંધ લાદી દીધો છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનાની 31 તારીખે (31st Celebration 2021) રાત્રીના 12 વાગ્યે શહેરીજનો નવા વર્ષને આવકારતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કહેરના પગલે નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે નહીં. તદુપરાંત શહેર પોલીસ રાત્રીના 11 વાગ્યાથી કર્ફ્યૂની કડક અમલવારી કરાવશે. Click here
2 CM Bhupendra Patel Road Show: પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીના હોમટાઉન રાજકોટમાં યોજાશે મુખ્યપ્રધાનનો ભવ્ય રોડ શો
રંગીલા રાજકોટમાં શુક્રવારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો રોડ શો યોજાશે છે, જેને લઈને રાજકોટ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ એલર્ટ થયું છે. રાજકોટના (Road Show Rajkot) એરપોર્ટ ખાતેથી યાજ્ઞિક રોડ પર આવેલી ડી.એચ.કોલેજ (DH College Ground) સુધી યોજાનારા આ રોડ શૉમાં પાંચ કેબિનેટ પ્રધાન પણ ઉપસ્થિત રહેશે. Click here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 PM Modi Uttarakhand Visit: PM મોદીએ કહ્યું- આ દાયકો ઉત્તરાખંડનો દાયકો બનશે
PM મોદીએ કહ્યું કે, ઉત્તરાખંડ (PM Modi Uttarakhand Visit)માં વિકસી રહેલા નવા હાઈડ્રો પ્રોજેક્ટ્સ, ઉત્તરાખંડમાં ઔદ્યોગિક ક્ષમતા (industrial potential in uttarakhand)માં વધારો આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે. PM મોદી આજે હલ્દ્વાનીની મુલાકાતે (pm modi haldwani visit) છે. આ દરમિયાન તેમણે રાજ્ય માટે હજારો કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. Click here
2 Vibrant Summit 2022: કોરોનાના વધતા કેસોમાં પણ વાયબ્રન્ટ યોજીશું, અમારી પાસે આ વ્યવસ્થાઓ...
વાયબ્રન્ટ સમિટ (Vibrant Summit 2022)માં વિદેશથી આવનાર મહેમાનો માટે 7 દિવસ કવોરન્ટાઈન રહેવું કે નહીં તેને લઈને હજુ સુધી ગુજરાત સરકારે કોઈ સ્પષ્ટતા નથી કરી. દરેક સામાન્ય માણસને મહામારીમાં આ નિયમ લાગુ પડે છે, ત્યારે આ નિયમ હાઇરિસ્ક સહિતના વિદેશથી વાયબ્રન્ટમાં આવતા મહેમાનોને કેટલો લાગુ પડશે, તેનો પરામર્શ કેન્દ્ર સરકાર પાસેથી લેવામાં આવશે. તેવું આરોગ્યપ્રધાનએ જણાવ્યું હતું પરંતુ વાયબ્રન્ટ બધી તૈયારીઓ સાથે યોજાશે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત સંભવિત ત્રીજી લહેર (Third wave in Gujarat)ની તૈયારીઓને લઈને પણ કેટલીક સ્પષ્ટતા તેમણે કરી હતી. Click here
3 AAP protest at Kamalam: ગાંધીનગર કોર્ટે આપ પાર્ટીના 55 નેતા-કાર્યકર્તાઓને શરતી જામીન આપ્યા
કમલમના વિરોધ પ્રદર્શન (AAP protest at Kamalam) મામલે આપના નેતા અને કાર્યકર્તાઓને શરતી જામીન મળ્યા છે. કમલમ વિરોધ પ્રદર્શનના કેસમાં મહિલાઓ સહિત આપના નેતા અને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ગાંધીનગર સેશન કોર્ટમાં 55ને શરતી જામીન આપવામાં આવ્યા છે. ત્યારે આજે સાંજે તમામને સાબરમતી જેલમાંથી છોડવામાં આવે તેવી શકયતા છે. Click here
End Of Covid: શું કોવિડ રોગચાળાનો અંત નજીકમાં છે?
ડેલ્ટા અને અન્ય વાયરસ ફાટી નીકળવાના સમયે જે હતું તેના કરતાં વિશ્વ વધુ સારી રીતે તૈયાર હોવાનું જણાય છે. જો કે, ફક્ત સમય જ કહેશે કે વાયરસ (End Of Covid) માનવ પ્રયત્નોને આગળ વધારશે કે મનુષ્ય તેની સાથે જીવવાનું શીખશે. Click here