- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે
Bhavnagar Bartan Library: આજે ભાવનગરની રજવાડા સમયની બાર્ટન લાઈબ્રેરી 143 વર્ષમાં પ્રવેશી
દેશને પ્રથમ રજવાડું સોંપનાર ભાવનગર ત્યારે ભાવનગરના મહારાજાઓની દીર્ઘ દ્રષ્ટિનું આંકલન કરી શકાય છે. 30 ડિસેમ્બરના રોજ ભાવનગરની બાર્ટન લાઈબ્રેરી (Bhavnagar Bartan Library) 143 વર્ષમાં બેસી ગઈ છે. વિશ્વમાં ના હોઈ તેવા અલભ્ય પુસ્તકો બાર્ટન લાઇબ્રેરીમાં છે, ત્યારે હવે બાર્ટન આધુનિકરણ તરફ પણ વધી રહી છે. બાર્ટનના જન્મ દિવસ નિમિત્તે પુસ્તક યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બાર્ટન વિશે જાણીએ ઇતિહાસ અને હાલની સ્થિતિ.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....
1 Amit Shah Virtual Presence 2021 : ગાંધીનગરમાં 14 બગીચા અને 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વર્ચ્યુઅલી હાજર રહી ગાંધીનગરમાં 14 બગીચાઓ અને પ્રાથમિક કેન્દ્રોનું ઉદઘાટન કર્યું હતું. ગાંધીનગરના રાયસણમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે નવા પ્રકલ્પોને લોકાર્પિત (Amit Shah Virtual Presence 2021) કરાયાં હતાં. Click here
2 Vaghani on Child Vaccination: 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન, 7 તારીખથી સ્પેશ્યલ ડ્રાઈવ
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) મહત્ત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. જે બાબતે રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Waghani) કેબિનેટની પત્રકાર પરિષદને સંબોધતા બાળકોની વેક્સિનથી લઈ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં (vibrant gujarat global summit 2022) નિયમો વિશે પણ માહિતી પૂરી પાડી હતી.. Click here
3 Ahmedabad Charas case: યુવાધનને બરબાદ કરનાર 6 જેલના સળિયા પાછળ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે નશાનો કાળોબાર (Ahmedabad Charas case) કરતા 6 આરોપીઓની ધરપકડ કરી છે... જેમાં આરોપીઓ પાસેથી 11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી હર્ષ શાહ તથા અખિલ ભાવસાર એસ.જી.હાઈવે, સિંધુભવન તથા ગુરૂકુળ વિસ્તારમાં અલગ-અલગ ગ્રાહકોને ચરસનું વેચાણ કરતાં હતાં. Click here
Omicron Vs Delta: નિષ્ણાતો મુજબ, ઓમિક્રોન વિશ્વમાંથી ડેલ્ટાને બદલીને સારું કરી શકે
આરોગ્ય નિષ્ણાતોએ મંગળવારે જણાવ્યું હતું કે, કોવિડના અત્યંત સંક્રમિત વેરિયન્ટ ઓમિક્રોન (Omicron Vs Delta), જે અત્યાર સુધીમાં 100થી વધુ દેશોમાં શોધી કાઢવામાં આવ્યા છે, તે વિશ્વને ડેલ્ટા (Delta effect in world) તાણથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે જેણે સમગ્ર વિશ્વમાં ઘણા લોકોના જીવ લીધા હતા. Click here
Sri Lanka oil tank: શ્રીલંકા ભારતને લીઝ પર આપેલી ઓઇલ ટેન્ક પાછી લેવા તરફ
શ્રીલંકાના ઉર્જાપ્રધાનનું કહેવું છે કે, તેઓ બીજા વિશ્વયુદ્ધની 99 ઓઇલ સ્ટોરેજ ટેન્ક (Sri Lanka oil tank)ને પુનઃપ્રાપ્ત કરવા માટે ભારત સાથે વાતચીત પૂર્ણ કરવાની નજીક છે. Click here