- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે
#COVID19: આજથી ગુજરાતના નક્શેકદમ પર દિલ્હીમાં નાઇટ કર્ફ્યૂ, કેજરીવાલ સરકાર એક્શનમાં
કોરોનાને કારણે ગુજરાતમા સતત રાત્રી કર્ફ્યૂ યથાવત છે, ત્યારે ગુજરાતના નક્શેકદમ પર રાજધાની દિલ્હીમાં પણ COVID19ના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આજ (27 ડિસેમ્બર)થી રાત્રે 11:00થી સવારે 5:00 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ (Delhi night curfew) લાદવામાં આવશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....
PM Modi Mann Ki Baat : વડાપ્રધાન મોદીએ કહ્યું,- કોરોના રસી મામલે ભારતની 'સિદ્ધિ અભૂતપૂર્વ'
વડાપ્રધાન મોદીએ કોરોના રસીકરણ (PM Modi Mann Ki Baat) પર કહ્યું છે કે, ભારતમાં જે રીતે રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું છે, તે અભૂતપૂર્વ છે. આપણા દેશે 'અભૂતપૂર્વ સિદ્ધિ' હાંસલ કરી છે. કોરોના રસીકરણ (Modi On Covid Vaccination) પર તેમણે આ નિવેદન આપ્યું છે. Click here
સલમાન ખાનને સાપ કરડ્યો, જાણો કેવી છે 'ભાઈ'ની તબિયત
શનિવારે રાત્રે સલમાન ખાનને સાપ (Salman Khan was bitten by a snake) કરડ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે સલમાન ખાન પનવેલ ફાર્મ હાઉસમાં હતો. સલમાનને રાત્રે સારવાર માટે હોસ્પિટલમાં જવું પડ્યું હતું. Click here
CM in Surat: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યુ કે, સુરત મીની ઇન્ડિયા બની ગયું છે
સુરતમાં આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Cm in surat)ના હસ્તે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા 4888 અને સુડા દ્વારા તૈયાર થયેલા 812 આવાસો ફાળવામાં આવ્યા. Click here
World Biggest Ghari : સુરતમાં વિશ્વની સૌથી મોટી અને નાની ઘારી બનાવાઈ, જાણો શું છે તેની ખાસિયત...
સુરતીઓ હંમેશાથી ખાવાના શોખીન રહ્યા છે અને તેમા'ય સુરતની મીઠાઈની રાણી (Queen of Sweets Ghari) કહેવાતી ઘારી માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જાણીતી છે. ત્યારે એક મીઠાઈ વિક્રેતાએ વિશ્વની સૌથી મોટી (World Biggest Ghari) અને નાની ઘારી (World Smallest Ghari ) એમ બન્ને ઘારી બનાવી છે. આ ઘારી બનાવવા પાછળનો વિક્રેતાનો ઉદ્દશ્ય હતો કે, દેશ વિદેશમાં આ ઘારી પ્રખ્યાત બને અને સુરતની નામ આ મીઠાઈને લઈને લોકોમાં જાણીતું થાય. Click here
TIPS TO BE HAPPY IN LIFE : ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા ન કરો, વર્તમાનની ખુશીઓ પર વધુ ધ્યાન આપે લોકો
ભૂતકાળ અને ભવિષ્યની ચિંતામાં સામાન્ય માણસ તેના વર્તમાનને લગભગ ભૂલી જાય છે, પરિણામે તે પોતાનું જીવન સુખ અને શાંતિથી જીવી શકતો નથી. તમામ મનોચિકિત્સકો અને માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ કરતા લોકો દ્વારા આ વાતની પુષ્ટિ થઈ છે કે, ખુશ લોકો મોટાભાગે શારીરિક અને માનસિક સમસ્યાઓ (People avoid physical and mental problems) ટાળે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો પણ સારી રીતે સામનો કરે છે. Click here
How do Fireworks Work? ક્યારેક વિચાર્યુ? ફટાકડા કેવી રીતે કામ કરે છે? એક આતશબાજી રસાયણશાસ્ત્રી સમજાવે છે કે...
વિશ્વભરના ઘણા લોકો માટે, નવા વર્ષની પ્રથમ ક્ષણો ફટાકડા (How do Fireworks Work)ના અવાજો અને રંગબેરંગી લાઇટ શોથી ભરપૂર હશે. જોરથી બેંગ્સથી લઈને લાંબી સીટીઓ સુધી, તેજસ્વી લાલથી લઈને નિસ્તેજ બ્લૂઝ સુધી, ફટાકડાની હજારો વિવિધતાઓ અને રસાયણશાસ્ત્રની એક આખી શાખા છે જે આ મનોરંજક વિસ્ફોટોની શોધ કરે છે. Click here