- મેડ ઇન અમદાવાદઃ ઇલેક્ટ્રોથર્મ કંપની વેન્ટિલેટર બાદ હવે ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ બનાવશે
- કોર કમિટીનો નિર્ણય: વાવાઝોડામાં મકાનો, ઝૂંપડાઓમાં થયેલ નુકસાનની રાજ્ય સરકાર સહાય આપશે
- સરકારના સાત વર્ષ: નહીં થાય કાર્યક્રમ, અનાથ બાળકો માટે શરૂ થઈ શકે છે યોજનાઓ
- રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર ચેકિંગ દરમિયાન 4.5 કરોડની રોકડ કબજે, 2ની ધરપકડ
- કોંગ્રેસ આગેવાનોએ ઓલપાડના ગામડાંઓની મુલાકાત લીધી
- પાટણ HNG યુનિવર્સિટીના 1.10 લાખ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર મેરીટ બેઝ પ્રોગ્રેશન પ્રમાણે પાસ કરાશે
- વડોદરામાં ચાલતો હતો ડ્રગ્સનો કાળો કારોબાર, રિક્ષામાં ડીલીવરી આપવા જતા 3 ઝડપાયા
- થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ગૌતમ અદાણીના સહયોગથી બનાવેલા ઓક્સિજન પ્લાન્ટનું જિલ્લા કલેક્ટરે ઉદ્ઘાટન કર્યુ
- સુરત ગ્રામ્યમાં શનિવારે 156 કોરાના કેસ નોંધાયા
TOP NEWS @ 9 AM: વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - Entertainment
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
![TOP NEWS @ 9 AM: વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... top](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11864149-thumbnail-3x2-top.jpg?imwidth=3840)
TOP NEWS @ 9 AM: વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...