રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...તૌકતે વાવાઝોડાએ સર્જેલા વિનાશને પહોંચી વળવા ગુજરાતને રૂપિયા 1 હજાર કરોડની સહાય અમદાવાદના જમાલપુરમાં પાંચ માળની ઈમારત જોતજોતામાં થઈ જમીનદોસ્ત, જુઓ વીડિયો...બારડોલી સહિત સુરત જિલ્લામાં કેળાના પાકને વ્યાપક નુકસાન : ખેડૂતોની હાલત કફોડીતૌકતેએ વેર્યો વિનાશ: કપરાડાના આમધા ગામે એકજ ફળિયામાં 15 ઘરોને નુકસાનબાલાસિનોરમાં તૌકતે વાવાઝોડાના કારણે બાજરીના પાકમાં ખેડૂતોને નુકસાનતૌકતે વાવાઝોડાને લઈ કેન્દ્રએ ગુજરાતને 1000 કરોડ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરીજામનગરથી બુધવારે ઓક્સિજનની વધુ 2 ટ્રેન દિલ્હી અને આંધ્રપ્રદેશ મોકલાઈતૌકતે ચક્રવાતને કારણે ગુજરાતને ભારે નુકસાન, વડાપ્રધાન મોદીએ કર્યું હવાઈ નિરીક્ષણટીસીએસના સીઇઓ રાજેશ ગોપીનાથને મેળવ્યું 20.36 કરોડ રૂપિયાનું પે પેકેજપોરબંદરમાં વાવાઝોડાની અસર વચ્ચે 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ કરાવી મહિલાની પ્રસૂતિ