રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...જન્મના બીજા જ દિવસે કોરોના સંક્રમિત થયેલી બાળકી પર જટિલ પર "ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્યુલા" સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી ભારતમાં કોરોના સંક્રમણ, જાણો કયા કયા દેશોએ કોરોના મહામારી સામે લડવા ભારતને કરી સહાય82 વર્ષના વૃદ્ધા બે મહિનામાં 2 વખત કોરોનાગ્રસ્ત થયા, બન્ને વખત ઘરે રહીને જ આપી માતગુજરાતથી રેમડેસીવીર લઈને જઈ રહેલું મધ્ય પ્રદેશનું સ્ટેટ પ્લેન ગ્વાલિયર એરપોર્ટ પર થયું ક્રેશરાજ્યમાં ડોક્ટરોની અછત, છતાંય 265 તબીબો નિમણૂંકથી વંચિતરાજકોટ સિવિલમાં કોરોનાથી પણ ખતરનાક મ્યુકરમાયકોસીસ માટે અલગ વોર્ડ ઉભો કરાયોWTC ફાઈનલ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, જાણો ક્યા-ક્યા ખેલાડીને મળી તકજો વેક્સિન નહી લેવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેર ઘાતકી સાબિત થશે: ડૉ. સમીર ગામીતમિલનાડુના મુખ્યપ્રધાન તરીકે એમ. કે. સ્ટાલિને પહેલી વખત શપથ લીધા, પ્રધાનમંડળમાં હશે 34 સભ્યઝાલોરઃ 90 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકને 20 ક્લાકની મહેનત બાદ સુરક્ષિત કઢાયો બહાર