રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...પ્રભારી મંત્રી જયેશ રાદડીયાએ ગીર-સોમનાથ જિલ્લાના પદાધિકારી પંચાયતના સભ્યો સાથે બેઠક યોજી રેમડેસિવિર, પ્લાઝમા થેરાપી અને ટોસિલીઝુમેબ દર્દીઓને આપતા પહેલા તેમના પરિજનોની મંજૂરી જરૂરી: દિલ્હી AIIMSહૈદરાબાદના નહેરુ ઝૂ પાર્કમાં 8 સિંહોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોપશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ પીડિત પરિવારોને મળ્યાવેક્સિન લીધા બાદ કોરોનાથી જ મૃત્યુ થયું હોય તેવો એક પણ કેસ નથીઃ ડૉ. મોના દેસાઈમુખ્યપ્રધાન રૂપાણીનો કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવા બદલ NCP નેતા રેશ્મા પટેલની અટકાયતગુજરાત કોરોના અપડેટઃ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 12,121 દર્દીઓ થયા સ્વસ્થગુજરાત હાઇકોર્ટનો રાજ્ય સરકારને સ્પષ્ટ નિર્દેશ - મનપાની કોઈ પણ મનમાની ચલાવી લેવી જોઈએ નહીંવડોદરામાં રસીકરણ સેન્ટરોની બહાર ‘આજે રસીકરણ સત્ર નથી’ના બોર્ડ લાગ્યાવડોદરાના વારસિયા વિસ્તારમાં કોવિડ હોસ્પિટલ ખાતે મોકડ્રિલનું થયું આયોજનરાજકોટમાં 108 અમ્યુલન્સના ઈ.એમ.ઈ. સહીત 3 પાયલોટ કોરોના સંક્રમિત થયા બાદ પુનઃ ફરજ પર