રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...કોરોનાના કેસ વધતા મુખ્યપ્રધાને ગાંધીનગરની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણીપંચને પત્ર લખ્યો મહેસાણામાંથી મળી આવેલી 1 દિવસની બાળકીને 8 માસ બાદ મળી માતા-પિતાની છત્રછાયાઅનાથ યુવતીને મળ્યો પરિવારનો પ્રેમ, તંત્રએ સાથે મળીને કરાવ્યા લગ્નલોકડાઉન ખૂબ જરૂરી છે: IMA ગુજરાતના પૂર્વ પ્રમુખઅમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક કાર્યરતગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાની દહેશતને પગલે વર્ક ફ્રોમ હોમનો આદેશAAP અને કોંગ્રેસે ગાંધીગનર મહાનગરપાલિકાની ચૂંટણી રદ કરવા ચૂંટણીપંચને રજૂઆત કરીનવસારી જિલ્લામાં એક અઠવાડિયામાં કોરોનાથી 28ના મોતકોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. તેજસ પટેલની લોકોને વિનંતી, માસ્ક અવશ્ય પહેરો અને ભૂલ્યા વગર વેક્સિન લોકોરોના પોઝિટિવ દર્દીઓના અગ્નીસંસ્કાર માટે સ્મશાનોમાં 24 કલાકનું વેઈટીંગ