ETV Bharat / bharat

TOP NEWS @ 7 PM: વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Aug 10, 2021, 7:07 PM IST

  1. ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ચેતેશ્વર પૂજારાના નામ પર શંકાના વાદળો, જાણો ક્યો ખેલાડી લઈ શકે છે તેનું સ્થાન
  2. આતંકવાદીઓએ ફરી સુરક્ષાદળોને નિશાન બનાવ્યા, શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો
  3. રાજ્યનું ગૃહવિભાગ સાયબર ક્રાઇમને અટકાવવા માટે તમામ બેંકના સંપર્કમાં, ઈન્સ્યોરન્સ, OLX અને ડેટા એન્ટ્રીના નામે થાય છે સાયબર ક્રાઈમ
  4. અલંગમાં ટ્રક હડતાલથી રોજનું કરોડોનું નુકસાન: બન્ને એસોસિએશનની જીદમાં બે દિવસથી અલંગ પ્લોટ પણ થયા બંધ
  5. ચાર મિત્રો કોલકાતાથી સુરત આવ્યા અને સુરતીઓને લગાડ્યો 100થી વધુ વેરાયટીની 'ચા'નો ચસ્કો...
  6. 15મી ઓગસ્ટના રોજ નડાબેટ ખાતે વડોદરાના કલાકારે બનાવેલા સ્કલ્પચર મૂકાશે
  7. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડી નીરજ ચોપરા પોતાની બાયોપિકમાં કોને જોવા માગે છે? જુઓ.
  8. ઉમેદવારોના ગુનાહિત ભૂતકાળ રજૂ ન કરવા બદલ ભાજપ કોંગ્રેસ સહિત 8 રાજકીય પક્ષોને સુપ્રિમે ફટકાર્યો દંડ
  9. OBC સૌથી મોટી વોટબેન્ક, હવે રાજ્યો જ્ઞાતિ આધારિત સમીકરણો સેટ કરશે
  10. World Lion Day 2021: ગુજરાતમાં વર્ષ 1936માં નોંઘાયા હતા 287 સિંહો, હાલમાં કુલ 694 સિંહોનું છે સામ્રાજ્ય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.