- Tokyo Olympics 2020: ઈતિહાસ રચીને પી વી સિંધૂની ઘર વાપસી, એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત
- લોકસભામાં 'આવશ્યક રક્ષા સેવા વિધેયક 2021' પાસ
- દાહોદમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમ યોજાયો, વડાપ્રધાને વર્ચુઅલ રીતે આપી હાજરી
- કોરોનાની બીજી લહેરમાં ગયા વર્ષની સરખામણીમાં સાઇબર ક્રાઇમના કેસમાં લગભગ 300 ટકાનો નોંધાયો વધારો
- રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શ્રાવણ માસમાં ફરાળી ખાદ્ય વસ્તુઓના ચેકીંગ માટે તપાસના આદેશ
- પાદરા ખાતે લિફ્ટ ઓવરલોડ થતા મહિલા સહિત 12 વ્યક્તિઓ લિફ્ટમાં ફસાયા
- Veraval: નવ માસ પૂર્વે બિહારથી ગુમ થઇ યુવકનું પરિવાર સાથે મિલન, લાગણીસભર દ્રશ્યો સર્જાયા
- પુસ્તકો ભંગારમાં આપવાના મામલે પાલીતાણા સરકારી શાળાના આચાર્યને કરાયા સસ્પેન્ડ
- CBSE ધોરણ 10નું 99.04 ટકા પરિણામ, વિદ્યાર્થીઓ સંતુષ્ટ
- ધૈર્યરાજ બાદ વધુ એક 4 મહિનાના વિવાનને SMA 1 નામની બિમારી, પરિવાર મદદ માટે ગાંધીનગર પહોંચ્યો
TOP NEWS @ 7 PM: વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @ 7 PM