- વડોદરાના એક ગામમાં 55 વર્ષીય વિધવા મહિલા પર દુષ્કર્મ, આરોપી પોલીસના સકંજામાં
- ખાપટ- ધરમપુરના સેવરેજ નેટવર્કના 36 કરોડના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર થયો છે - કોંગ્રેસ નેતા રામદેવ મોઢવાડીયા
- આણંદમાં બજારો ખુલ્યાં, કોવિડના ગાઇડલાઇનનું આંશિક પાલન થતું જોવા મળ્યું
- વડોદરાના વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ગૃપ દ્વારા હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓ માટે ટિફિન સેવા શરૂ કરાઇ
- જામનગરમાં અન્ન અને નાગરિક પૂરવઠા પ્રધાનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઇ
- ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા લવ જેહાદ સહિતના 8 વિધેયકોને રાજ્યપાલની મંજૂરી
- માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓને શિક્ષણ બોર્ડ આપશે માર્કશીટ
- જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ
- માળિયાના વર્ષામેડી ગામે પ્રેમસંબંધ મામલે બનેવીના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા
- સિવિલમાં મ્યુકરમાઇકોસીસના 371 કેસ, 24 કલાકની અંદર 34 સર્જરી કરાઈૉ
Top News@5 PM વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ટોપ ટેન ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
![Top News@5 PM વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... Top News at 5 PM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11858053-858-11858053-1621683071606.jpg?imwidth=3840)
Top News at 5 PM