રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ રાજકોટમાં મતદાન કર્યું અમદાવાદના અમરાઈવાડીમાં 80 વર્ષના વુદ્ધાએ કર્યું મતદાનવડોદરાઃ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે મતદાન મથકની મુલાકત લીધીસ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ભાવનગરમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 32.70 ટકા મતદાન નોંધાયુંઅભિનેતા હિતુ કનોડિયાએ કરી મતદાન કરવાની અપીલઅમદાવાદમાં માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ સાથે મતદારોએ કર્યું મતદાનવડોદરાઃ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે મતદાન મથકની મુલાકત લીધીસુરતમાં અગ્રવાલ સમાજના યુવાઓ દ્વારા લોકોને મતદાન માટે અપીલ કરાઇમોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પોલીસે પત્રકાર પરિષદ યોજીજુનાગઢ બાળસુરક્ષા અધિકારીએ બાળ મજૂરોને છોડાવ્યાં