- નવી સ્ક્રેપિંગ પોલિસી લોન્ચ, ટેસ્ટિંગ બાદ કાર સ્ક્રેપ થશે, નવી કાર પર મળશે ડિસ્કાઉન્ટ- PM MODI
- તાલિબાને અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર કંધાર પર કબ્જો કર્યો
- હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનના કારણે 16 લોકોના મોત, આજે વધુ 2 મૃતદેહ મળ્યા
- 8 દિવસ બાદ ડોક્ટરોની હડતાલ રદ્દ, સરકાર અને રેસિડેન્ટ ડોક્ટર વચ્ચે થયું સમાધાન
- કોરોના રસીના બંન્ને ડોઝ લીધા પછી પણ મહિલાનું ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના કારણે મૃત્યુ
- રાજૌરીમાં ગ્રેનેડ હુમલામાં બીજેપી નેતાના પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા અને એકનું મૃત્યું
- UPના કાનપુરથી એક વ્યક્તિને માર મારતાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
- Porn Film Case: રાજ કુન્દ્રાની કંપનીના એક ડિરેક્ટરની ધરપકડ
- EDએ મહેબૂબા મુફ્તી સામે દાખલ કરેલી નોટિસ અંગે આજે Delhi High Courtમાં સુનાવણી
- ફિટ ઈન્ડીયા ફ્રીડમ રન 2.0ને લીલી ઝંડી આપવામાં આવી
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - top ten news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર