- કોરોના પોઝિટિવ સસરાને ખભા પર બેસાડીને હોસ્પિટલ લઇ ગઇ વહૂ,પછી કરાઇ સારવાર
- રાજ્યમાં હોટલ અને રેસ્ટરોન્ટમાં બેસવાની ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે
- છત્તીસગઢ : ટ્રેનમાં કપાઇને માતા અને 5 પુત્રીઓની મોત
- કષ્ટોને હરનારા શનિ મહારાજની આજે જયંતિના પાવન પ્રસંગે જૂનાગઢના ભક્તોએ કરી શનિ મહારાજની પૂજા
- આગ્રા-કાનપુર હાઈવે પર બસ અને મેટાડોર વચ્ચે અકસ્માત, 4 લોકોના મોત, 12 ઈજાગ્રસ્ત
- અમેરિકામાં ટિકટોક અને વીચેટ પર પ્રતિબંધ હટાવાયો, બાઈટને ટ્રમ્પને નિર્ણયને કર્યો રદ
- વિદેશ પ્રધાન એસ. જયશંકર કુવૈતના પ્રવાસે
- નડીયાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કોરોના દર્દીએ કરી આત્મહત્યા
- રાજકોટમાં પ્રાચીનકાળના સોનાના દાગીના બતાવી વેપારી સાથે 12 લાખની છેતરપિંડી
- કપરાડાના મનાલા ગામમાં વરસાદના કારણે કુવા ધસી પડયો
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - મનોરંજન
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં..
TOP NEWS @1 PM