- રાજસ્થાન: જોધપુર-બાડમેર હાઈવે પર અક્સ્માત, 3 બાળકો સહિત 5 લોકોના મૃત્યું
- ઉત્તરપ્રદેશમાં 17 જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ
- ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજન ન મળતા મોત
- સાંભળો, ધારપુર હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા સુપરવાઈઝર્સની વેદના
- ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ સિવાયના દર્દીઓને મળશે બેડ
- રાજસ્થાનના મુખ્યપ્રધાન અને તેમના પત્ની કોરોના પોઝિટિવ
- પશ્ચિમ બંગાળ ચૂંટણી: અંતિમ તબક્કામાં 23 ટકા ઉમેદવારો ધરાવે છે ગુનાહિત ભૂતકાળ
- નડીયાદ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાગી કતાર, આજે વધુ 151 કેસો નોંધાયા
- 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ માટે વેક્સિન રજિસ્ટ્રેશન શરૂ
- ગુજરાત હાઇકોર્ટનો સરકારને સવાલ - જો લેબોરેટરીઝ અને નવી મશીનરી ન નંખાઈ હોય તો ટેસ્ટિંગ કઈ રીતે વધ્યા ?
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top news of country
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top-news-at-1-pm