- મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા, જૂનાગઢમાં સમાધિ અપાશે
- આજથી ટીકા ઉત્સવની શરૂઆત, મહત્તમ યોગ્ય લાભાર્થીઓને રસી આપવાનું લક્ષ્ય
- શોપિયામાં 3 આતંકી ઠાર, અનંતનાગમાં અથડામણ ચાલુ
- જામનગર આદર્શ સ્મશાન ગૃહમાં કોરોના દર્દીઓના મૃતદેહોની લાંબી કતારો
- નાઈટ કર્ફયૂના આદેશથી દમણમાં રસ્તાઓ અને સમુદ્ર બીચ સૂમસાન
- અમદાવાદના બંટી-બબલીએ નિવૃત પ્રોફેસરને 2.30 કરોડનો ચૂનો લગાવ્યો
- પ્રિન્સ ફિલિપની અંતિમવિધિ આગામી 17 એપ્રિલે યોજાશે
- હવે તો સ્મશાનની ભઠ્ઠીઓ પણ થાકી : સતત મૃતદેહ આવતા બારડોલીમાં બે ભઠ્ઠી તૂટી ગઈ
- સુરતમાં નિઃશુલ્ક રેમડેસીવીર લેવા માટે ભાજપ કાર્યાલય પર લોકોની લાંબી લાઇન
- અનુષ્કા શર્મા પોતાના પ્રોડક્શન બેનર હેઠળ ઇરફાનના પુત્ર બાબીલને લોન્ચ કરશે
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - National News
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં…
![TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... TOP NEWS @1 PM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11362515-thumbnail-3x2-topnews.jpg?imwidth=3840)
TOP NEWS @1 PM