- વડોદરામાં ચૂંટણી સભા ગજવતા CM રૂપાણી ઢળી પડ્યા, સ્ટેજ પર અપાઈ પ્રાથમિક સારવાર
- અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલ CM રૂપાણીની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા
- શેર માર્કેટ સોમવારે 450 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યું
- મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત, 15ના મોત, 6 ઘાયલ
- રામોજી ફિલ્મ સિટી 18મી ફેબ્રુઆરીથી મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકાશે
- ગુજરાતના મુખ્યપ્રધાનની તબિયત લથડી, 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રખાશે
- વડોદરામાં CM રૂપાણીએ ગજવી 3 સભા, કહ્યું- રાજ્યમાં આવશે લવ જેહાદનો કાયદો
- ચમોલી દુર્ઘટના: રવિવારે મળેલા 13 મૃતદેહોમાંથી 11ની ઓળખ કરાઈ, 153 હજુ પણ લાપતા
- રવિચન્દ્રન અશ્વિનનું નામ પણ સૌથી વધારે વિકેટ લેનારા બોલરમાં સામેલ
- તમિલનાડુની મુલાકાતે ગયેલા PM મોદીએ પ્લેનમાંથી ચેપક સ્ટેડિયમનો ફોટો શેર કર્યો
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM