રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...જૂનાગઢની ભવનાથની તળેટીમાં આદીકાળથી પંચ દશનામ અગ્નિ અખાડો કાર્યરત, આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપના કેશોદના મેસવાણ ગામે ભારતીય લશ્કરમાં સૈનિક તરીકે ફરજ બજાવતાં યુવક-યુવતી લગ્નગ્રંથિથી જાેડાયાવડોદરા: કૃષિસુધારા કાયદાના વિરોધમાં ખેડૂતોની દિલ્હી કૂચ, પોલીસે ખેડૂત આગેવાનને કર્યા નજરકેદબનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો બન્યા ચિંતાતુર, બટાકાના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ અમદાવાદનો જમાઈ બન્યો આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી રાહુલ ચૌધરી, નવવધૂ હિતાલી સાથે હેલિકોપ્ટરમાં વતન પહોંચ્યોપેન્ટાગોનથી પણ મોટી બનશે ડ્રીમ સિટી સુરત, ઉભરાટને જોડતો બ્રિજ બનાવવાની જાહેરાત કરતાં મુખ્યપ્રધાન રૂપાણીપોરબંદરમાં રાજ્ય અને પંચાયતના 7 વર્ષથી વધુ સમયના રસ્તાઓ 50 કરોડના ખર્ચે રિકાર્પેટ કરાશેપાટણના જામઠા ગામેથી વિશાળકાય અજગરનું કરાયું રેસ્ક્યુમોરબી LCB ટીમે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપ્યાવલસાડ જિલ્લામાં 34 હજાર હેકટર કેરીના પાકને માવઠાથી નુકશાનની દહેશત