- સોમનાથમાં થશે શિવ અને શક્તિનું મિલન, 21 કરોડના ખર્ચે બનશે શ્વેત આરસનું પાર્વતી મંદિર
- સોમનાથ ટ્રસ્ટ કરશે ત્રીજી અને ચોથી સદીની બૌદ્ધ ગુફાઓનો જીર્ણોદ્ધાર, જુઓ વિશેષ અહેવાલ
- જૂનાગઢમાં વોકલ ફોર લોકલ અભિયાનની શરૂઆત, પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ સ્વદેશી ફટાકડાના સ્ટોલને ખુલ્લો મુક્યો
- મગફળીની મબલખ આવક પણ સિંગતેલના ડબ્બાના ભાવમાં ભડકો, કારણ શું ? જુઓ
- ડભોઈનો ધોબી તળાવનું બ્યૂટિફિકેશનનું કામ પાલિકાએ 4 વર્ષથી માળિયે ચઢાવી રાખ્યું છે
- વડોદરામાં IT કંપનીમાં કામ કરતી યુવતીએ ગળે ફાંસો ખાધો
- વંથલી પોલસની બેદરકારી આવી સામે, દુષ્કર્મનો આરોપી ફરાર
- પોરબંદરમાં ધાડ પાડવાની તૈયારી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી
- સુરત પોલીસે હીરાબજાર અને આંગડિયા પેઢીના વિસ્તારોમાં વધાર્યું ફૂટ પેટ્રોલિંગ
- કરતારપુર પર PAKની નવી ચાલ, ગુરુદ્વારની જાળવણીમાંથી શીખોને દુર કર્યા
TOP NEWS @ 5 PM: વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - headlines news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top 10 news at 5 pm