ETV Bharat / bharat

આજે અષાઢ અમાસ, જાણો પૂજા અને વિધિ - હિન્દુ ધર્મ

હિન્દુ ધર્મમાં અસામનું વિશેષ મહત્વ છે. પ્રત્યેક હિન્દુ માસના કૃષ્ણપક્ષની અંતિમ તિથીને અમાવસ કહેવામાં આવે છે. આ દિવસ વિશેષ રૂપથી પિતૃઓની આત્માની શાંતિ માટે દાન -ધર્માદા માટે ઉત્તમ માનવામાં આવે છે.

અમાસ
આજે અષાઢ અમાસ, જાણો પૂજા અને વિધિ
author img

By

Published : Jul 9, 2021, 10:17 AM IST

  • આજે અષાઢ વદ અમાસ
  • આ દિવસને પિૃત શાંતિ માટે ખાસ માનવામાં આવે છે
  • ઉપવાસ કરી કરવામાં આવે છે પૂજા

હૈદરાબાદ : હિન્દુ પંચાગ અનુસાર મહિનાના 30 દિવસની ચંન્દ્રની કળાઓ પર આધારીત 15-15 પક્ષોમાં વેંચવામાં આવ્યા છે. પહેલા પક્ષને સુદ પક્ષ અને બીજા પક્ષને વદ પક્ષના નામથી ઓળખવામાં આવે છે. આજે અષાઠ અમાસ છે. વર્ષમાં 12 પૂનમ અને 12 અમાસ હોય છે, આ બધાનું અલગ-અલગ મહત્વ હોય છે. વદના અંતિમ દિવસે અમાવસ આવે છે. આ દિવસે આકાશમાં ચંદ્ર જોવા નથી મળતો. પૃથ્વીના તમામ જીવ-જંતુઓ પર તેનો અસર પડે છે.

અષાઢ અમાસની તિથિ અને મુહર્ત

પંચાગના અનુસાર અષાઢ માસની 25 જૂનને વદ પક્ષની પ્રતિપદ તીથી હતી. આ માસની અમાવસ્યા તિથિને વદ પક્ષનો છેલ્લો દિવસ આજે છે. આજે સવારે 5 વાગીને 16 મીનીટથી પ્રારંભ થઈને 10 જૂલાઈની સવારે 6 વાગીને 46 મીનીટ પર સમાપ્ત થશે. અમાસનો ઉપવાસનો આજે નિયમોનુસાર રાખવામાં આવશે.

આ પણ વાંચો : કષ્ટોને હરનારા શનિ મહારાજની આજે જયંતિના પાવન પ્રસંગે જૂનાગઢના ભક્તોએ કરી શનિ મહારાજની પૂજા

અષાઢ અમાવસ્યા પર ઉપવાસ અને તર્પણનો નિયમ

હિન્દુ ધર્મમે અમાસની તિથિના દિવસે વિશેષ રૂપથી પિતૃની આત્મની શાંતિ માટે ઉપવાસ અને તર્પણ કરવાનું વિધાન છે. અષાઢ માસના અંતે વર્ષા ઋતુનો પ્રાંરભ થાય છે. આ મહિનામાં ચતુરમાસની પણ શરૂઆત થાય છે . આ માટે અષાઢની અમાસના દિવસે તર્પણ અને ઉપવાસનુ વિશેષ વિધાન છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી સૂર્યને અર્ધ આપી પિતૃઓને તર્પણ અર્પિત કરવું જોઈએ. આ પછી દિવસ દરમિયાન ફળાહાર કરી ઉપવાસ કરવો જોઈએ. ગરીબોને દાન કરવું શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો : તાપી: આદિવાસી સમાજમાં નંદારીયા દેવની કરાઈ પૂજા અર્ચના

પિતૃશાંતિ માટે ઉત્તમ

પિતૃઓની આત્માની શાંતિ માટે, અમાસના દિવસે સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવીને પિતૃઓને યાદ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ તારીખને પિતૃ દોષથી છુટકારો અપાવવામાં મદદગાર માનવામાં આવે છે. આ તિથિ પિત્રુ કર્મ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.