ETV Bharat / bharat

કર્ણાટકમાં ગમ્ખવાર અકસ્માત, ત્રણ લોકોના મોત - road accident

કર્ણાટકના રાયચુર નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.

કર્ણાટકમાં ગમ્ખવાર અકસ્માત
કર્ણાટકમાં ગમ્ખવાર અકસ્માત
author img

By

Published : Nov 11, 2020, 9:25 AM IST

  • કર્ણાટકના રાયચુર નજીક બે કાર વચ્ચે અકસ્માત
  • અકસ્માતમાં ત્રણ લોકોના મોત
  • ઘાયલોને નજીકની હોસ્પિટમાં સારવાર માટે ખસેડાયા

બેંગલુરુ: કર્ણાટકના રાયચુરમાં એક ગમ્ખવાર માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. આ સિવાય બીજા ઘણા લોકો ઘાયલ થયા છે.

ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.

(અપટેડ ચાલુ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.