ETV Bharat / bharat

રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ અને અંબાણી પરિવારને ઉડાવી દેવાની ધમકી - undefined

હુમલાખોરે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ અને અંબાણી પરિવારને ઉડાવી દેવાની ધમકી (Threat Calls to Ambani Family at Reliance Hospital) આપી હતી. ધમકી મુજબ ડો. ડીબી માર્ગ પોલીસ થાણેમાં કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને વધુ તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે.

Threat Calls to Ambani Family at Reliance Hospital

author img

By

Published : Oct 5, 2022, 3:48 PM IST

મુંબઈ: આજે બપોરે 12.57 વાગ્યે સર્કલ 2 હેઠળ ડીબી માર્ગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર એક અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો કોલ (Threat Calls to Ambani Family at Reliance Hospital) આવ્યો હતો.

અંબાણી પરિવારને ઉડાવી દેવાની ધમકી: આ સંદર્ભે ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. હુમલાખોરે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ અને અંબાણી પરિવારને ઉડાવી દેવાની ધમકી આપી હતી. ધમકી મુજબ ડો. ડીબી માર્ગ પોલીસ થાણેમાં કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને વધુ તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.