- આઝાદ મેદાનમાં જમા થયા ખેડૂતો
- ખેડૂત કાયદા વિરુદ્ધ પ્રદર્શન
- શરદ પવાર પોંહચ્યા આઝાદ મેદાન
મુંબઇ : કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ સોમવારે મુંબઇના આઝાદ મેદાનમાં યોજાનારી રેલીમાં જોડાવવા માટે રવિવારે સાંજે મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાં હજારોની સંખ્યામાં ખેડૂતો મુંબઇ આવી પહોંચ્યા છે.
પોલીસે કરી સુરક્ષાની તૈયારી
પોલીસ અધિકારીએ કહ્યું કે, ખેડૂત રેલીને ધ્યાનમાં રાખીને પોલીસે દક્ષિણ સ્થિત આઝાદ મેદાનમાં અને એની આસપાસના ક્ષેત્રોમાં સુરક્ષાની વિશેષ તૈયારી કરવામાં આવી છે અને રાજ્ય રિજર્વ પોલીસ બળ (એફઆરપીસી)ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, આ સાથે જ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે.
15 હજાર ખેડૂતો મુંબઇ માટે રવાના
ઑલ ઇંડિયા કિસાન સભા (ઇઆઇકેએસ)ની મહારાષ્ટ્ર શાખાએ એક નિવેદનમાં દાવો કર્યો કે, નાસિકની નજીક 15 હજાર ખેડૂતો શનિવારે ટૈમ્પો અને અન્ય વાહનોથી મુંબઇ માટે રવાના થયા છે.
શિવશેનાના નેતા કરશે સંબોધન
રેલીને પૂર્વ કેંન્દ્રીય પ્રધાનથી રાકાંપા પ્રમુખ શરદ પવાર, પ્રદેશ કોંગ્રેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ સંબોધિત કરશે.
26 જાન્યુઆરીએ આઝાદ મનેદાનમાં લહેરાવાશે ત્રિરંગો
પ્રદર્શનકારીયોં એ 26 જાન્યુઆરીના અવસર પર આઝાદ મેદાનમાં જ ત્રિરંગો લહેરાવશે અને ખેડૂતો અને કામગારોના સંધર્ષને સફળ બનાવવાની શપથ લઇને નિર્ણય લેવામાં આવ્યો, તેમણએ કહ્યું કે, રૈલી સ્થળ પર 100 અધિકારીઓ અને 500 કોન્સટેબલની ટીમ તૈયાર કરપવાંમાં આવી છે.
શરદ ઠાકરે પોંહચી ગયા છે મેદાનમાં
એન.સી.પી પ્રમુખ શરદ પવાર ખેડૂતોની રેલીમાં પહોંચી ગયા છે. અહીં આદિત્ય ઠાકરે પણ આવવાના હતા પરંતુ તેમને પોતાના તરફથી તેમના કોઇ પ્રતિનિધીને મોકલ્યા છે.