ETV Bharat / bharat

Elon Musk: એલોન મસ્કને મળી રાહત, ઓટોપાયલટ સિસ્ટમ સંબંધિત અકસ્માત કેસમાં મળી ક્લિન ચિટ - ઓટોપાયલટ સિસ્ટમ

એલોન મસ્ક પર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દાખલ કરાયેલા કેસમાં તેને રાહતના સમાચાર મળ્યા છે. NTSB ટીમે તેને ક્લીનચીટ આપી છે જેના કારણે તેને રાહતના સમાચાર મળ્યા છે. શું છે આ સમગ્ર મામલો જાણવા માટે વાંચો સંપૂર્ણ સમાચાર.

Elon Musk: એલોન મસ્કને મળી રાહત, ઓટોપાયલટ સિસ્ટમ સંબંધિત અકસ્માત કેસમાં મળી ક્લીન ચિટ

author img

By

Published : Feb 11, 2023, 6:02 PM IST

Updated : Feb 12, 2023, 9:57 AM IST

સાન ફ્રાન્સિસ્કો: એલોન મસ્ક માટે હવે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ઓટોપાયલટ સિસ્ટમ સંબંધિત અકસ્માત કેસમાં ક્લીન ચિટ મળી ગઇ હોવાની માહિતી મળી રહી છે. ત્યારે હવે તમને સવાલ થતો હશે કે શું છે સમગ્ર મામલો કે જેમાં એલોન મસ્ક માટે રાહતના સમાચાર આવ્યા છે.

આ પણ વાંચો Twitter CEO Elon Musk ગોલ્ડન, બ્લુ અને ગ્રે ટીકના પેમેન્ટ વિશે કહી મહત્વની વાત

નિયમોનું ઉલ્લંઘન કર્યું: આ કેસમાં એનટીએસબી તપાસ કરી રહી છે. જેમણે તપાસ કરીને માહિતી આપી હતી કે સિસ્ટમ પ્રોગ્રામ કરેલ ન હતી. અકસ્માત સમયે ઓટોપાયલટ ઉપયોગમાં ન હતું અને હજુ પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે. મસ્ક વિવાદાસ્પદ ઓટોપાયલટ એડવાન્સ ડ્રાઈવર સહાયતા પ્રણાલી પર ભારે તપાસ કરવામાં આવી હતી. જેના કારણે તે સમયે એવું લાગ્તું હતું કે, એલોન મસ્ક ધણી મુશ્કેલમાં અટવાઇ જશે. કારણે ઘણા લોકોના મોત નિપજ્યા હતા. જેના કારણે કોઇ ગંભીર પગલા પણ લેવાઇ શકવાની શક્યતાઓ જોવા મળી રહી હતી. પરંતુ હાલ તેમના માટે રાહતના સમાચાર આવ્યા છે.

આ પણ વાંચો US want PM Modi to convince President Putin: વ્હાઇટ હાઉસે પીએમ મોદીને યુક્રેનમાં શાંતિ માટે રાષ્ટ્રપતિ પુતિનને મનાવવા કહ્યું

ટ્રાન્સપોર્ટેશન એજન્સી: યુએસ ટ્રાન્સપોર્ટેશન એજન્સીએ જાહેર કરીને માહિતી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ઇલેક્ટ્રિક વાહન અકસ્માતનું સંભવિત કારણ વધુ પડતી ઝડપ અને ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવવો હતો. તો બીજી બાજૂ બીજા રિપોર્ટમાં એટલે કે સેફ્ટી બોર્ડે રિપોર્ટમાં જણાવામાં આવ્યું હતું કે, ડ્રાઈવરના નશાના કારણે આ અકસ્માત થયો હતો. જેના કારણે કાર ઝાડ સાથે અથડાઈ હતી અને ત્યાર બાદ આગ લાગવાનો બનાવ બન્યો હતો.

સેફ્ટી બોર્ડે તેના અહેવાલમાં: "બે શામક એન્ટિહિસ્ટેમાઈન્સની અસરો સાથે આલ્કોહોલના નશાથી થતી ક્ષતિને કારણે આ તમામ બનાવ બન્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે તેમણે જણાવ્યું કે આ તમામ બનાવના કારણે પહેલા ક્રેશ પછી આગ લાગી હોવાનું જણાવામાં આવ્યું છે. હાલ તો હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) ટેસ્લાના CEO મસ્ક દ્વારા કરવામાં આવેલા સ્વ-ડ્રાઇવિંગ દાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો એલોન મસ્કને રાહત મળી ગઇ છે જેમાં આંશકા હતી કે તેમને લઇને કોઇ ગંભીર સજા આપવામાં આવશે.

Last Updated : Feb 12, 2023, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.