ETV Bharat / bharat

Terrorists killed in JK: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં અથડામણ, 2 આતંકી ઠાર - હસનપુરા ગામમાં તપાસ અભિયાન

જમ્મુ-કાશ્મીરના કુલગામના હસનપોરા વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ (Clashes between security forces and militants in Jammu and Kashmir) હતી, જેમાં 2 આતંકવાદી ઠાર (Terrorists killed in JK) મરાયા છે. હથિયાર અને દારૂખાના સહિત આપત્તિજનક સામગ્રી કબજે કરવામાં આવી છે. લગભગ 8 કલાકની કાર્યવાહી પછી સુરક્ષા બળોને આ સફળતા મળી હતી. પોલીસે સોમવારે આ અંગે માહિતી આપી હતી.

Two Terrorists killed in JK: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં અથડામણ, 2 આતંકી ઠાર

author img

By

Published : Jan 10, 2022, 11:03 AM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં રવિવારે 2 આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ (Clashes between security forces and militants in Jammu and Kashmir) હતી. પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જિલ્લાના હસનપુરા ગામમાં આતંકવાદીઓ હોવાની સૂચના મળતા સુરક્ષા બળોએ તપાસ અને ઘેરાવ અભિયાન (Investigation campaign in Hasanpura village) ચલાવ્યું હતું. પ્રવક્તાએ કહ્યું હતું કે, ત્યારબાદ આતંકવાદીઓએ સુરક્ષા બળો પર ગોળી ચલાવવાની શરૂ કરી દીધી હતી.

આ પણ વાંચો- Jammu and Kashmir Encounter : જમ્મુ-કાશ્મીર કુલગામના એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ ઠાર

હીમવર્ષા વચ્ચે સુરક્ષા બળોએ પૂર્ણ કર્યું ઓપરેશન

કુલગામ અથડામણ અંગે કાશ્મીર ઝોન પોલીસે સોમવારે ટ્વીટ (Kashmir zone police tweet about the encounter) કર્યું હતું. કુલગામ એન્કાઉન્ટર અપડેટ, 2 આતંકવાદી ઠાર મરાયા છે. તો ભારે હીમવર્ષા વચ્ચે સુરક્ષા બળોએ પડકારજનક ઓપરેશનને પૂર્ણ કર્યું હતું. 8 કલાક ચાલેલી આ કાર્યવાહી પછી 2 આતંકવાદીઓને ઠાર (Terrorists killed in JK) મરાયા હતા.

કાશ્મીર ઝોન પોલીસે સોમવારે ટ્વીટ કરી આપી માહિતી

આ પણ વાંચો- Jammu- Kashmir: બડગામ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા, હથિયારો કરાયા જપ્ત

આતંકવાદીઓની ઓળખ નથી થઈ શકી

પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, ઠાર મરાયેલા આતંકવાદીઓની ઓળખ નથી થઈ શકી. પોલીસ એ તપાસ કરવાનો પ્રયાસ કરી રહી છે કે, બંને કયા આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા. અધિકારીએ કહ્યું હતું કે, વિસ્તારમાં તપાસ ચાલુ છે. વિસ્તૃત જાણકારીની રાહ છે. તો આ પહેલા રવિવારે કુલગામના હસનપોરા વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે અથડામણ શરૂ થઈ ગઈ (Clashes between security forces and militants in Jammu and Kashmir) હતી. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ (Kashmir zone police tweet about the encounter) કર્યું હતું કે, કુલગામના હસનપોરા વિસ્તારમાં અથડામણ શરૂ થઈ ગઈ છે. પોલીસ અને સુરક્ષા બળ સંયુક્ત કાર્યવાહી કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.