ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો, એકનું મોત - undefined

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓના ગોળીબારમાં એક નાગરિકનું મોત થયું હતું અને અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે.

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો
author img

By

Published : Aug 16, 2022, 12:33 PM IST

Updated : Aug 16, 2022, 1:13 PM IST

શ્રીનગર જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં, છોટેપોરા વિસ્તારમાં આવેલા સફરજનના બગીચામાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં એક નાગરિકનું મોત થયું છે, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત થયો છે. બન્ને નાગરિકો લઘુમતી સમુદાયના છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

  • One person dead, one injured in firing by terrorists on civilians in an apple orchard in Chotipora area of Shopian. Both the deceased and injured belong to the minority community. The injured person has been shifted to hospital. Area cordoned off: Kashmir Zone Police

    — ANI (@ANI) August 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઘાટીમાં ટાર્ગેટ કિલિંગ કાશ્મીર ઘાટીમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદથી આતંકવાદીઓ એક પછી એક કાશ્મીર પંડિતોને નિશાન બનાવી રહ્યા છે. રાહુલ ભટની હત્યા હોય કે મહિલા શિક્ષિકાને ઘરની બહાર ગોળી મારવાની ઘટના હોય, આ તમામ ઘટનાઓ આતંકવાદીઓએ કેવળ બદલો લેવાની વ્યૂહરચના માટે કરી છે. આ હત્યાઓ પાછળના આતંકવાદીઓનો હેતુ સ્પષ્ટ છે કે, બિન કાશ્મીરી લોકો ફરી એકવાર આપણા સ્થાને ખીલી ન શકે.

Last Updated : Aug 16, 2022, 1:13 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.