મુંબઈઃ સુપ્રીમ કોર્ટ શિવસેનાના બંને જૂથોની અરજી ( Maharashtra Politcal Crisis) પર 20 જુલાઈએ સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમના (Chief Justice of India NV Ramana), ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારી અને હેમા કોહલીની બેંચ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિબિર અને એકનાથ શિંદે કેમ્પ દ્વારા દાખલ કરાયેલી અરજીઓની (suspension petition of shiv sena MLA) સુનાવણી કરશે.
-
Supreme Court to hear on July 20 the pleas filed by both the factions of Shiv Sena on #MaharashtraPolitcalCrisis
— ANI (@ANI) July 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
A bench of Chief Justice of India NV Ramana, Justices Krishna Murari & Hima Kohli will hear the pleas filed by the Uddhav Thackeray-led camp & the Eknath Shinde camp pic.twitter.com/LTPuBmlFTf
">Supreme Court to hear on July 20 the pleas filed by both the factions of Shiv Sena on #MaharashtraPolitcalCrisis
— ANI (@ANI) July 17, 2022
A bench of Chief Justice of India NV Ramana, Justices Krishna Murari & Hima Kohli will hear the pleas filed by the Uddhav Thackeray-led camp & the Eknath Shinde camp pic.twitter.com/LTPuBmlFTfSupreme Court to hear on July 20 the pleas filed by both the factions of Shiv Sena on #MaharashtraPolitcalCrisis
— ANI (@ANI) July 17, 2022
A bench of Chief Justice of India NV Ramana, Justices Krishna Murari & Hima Kohli will hear the pleas filed by the Uddhav Thackeray-led camp & the Eknath Shinde camp pic.twitter.com/LTPuBmlFTf
આ પણ વાંચો: ખિસ્સાફાળ ભાવવધારોઃ હવે દૂધથી લઈને પેકેજ્ડ ફૂડ સુધીની આઈટ્સમ પર GST લાગુ, જાણો કિંમત
16 ધારાસભ્યોને નોટિસ ફટકારી: શિવસેનામાં બળવો થયા બાદ (Supreme Court hearing) વિધાનસભાના ઉપાધ્યક્ષે 16 ધારાસભ્યોને તેમની લાયકાત પર સવાલ (fractions of Shiv Sena) ઉઠાવતા નોટિસ ફટકારી હતી. આ નોટિસ સામે શિંદે જૂથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથે 3 અને 4 જુલાઈના રોજ યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહીની કાયદેસરતાને પણ પડકારી છે, જેમાં નવા અધ્યક્ષની પસંદગી કરવામાં આવી હતી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ફ્લોર ટેસ્ટમાં તેમની બહુમતી સાબિત કરી હતી.
આ પણ વાંચો: મુર્મુનો ગુજરાત પ્રવાસ, શું ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રમશે આદિવાસી કાર્ડ