ETV Bharat / bharat

26મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ETV Bharatને સ્પેશિયલ જ્યુરી મેન્શન એવોર્ડ મળ્યો - ETV Bharatને સ્પેશિયલ જ્યુરી મેન્ટેશન એવોર્ડ

કેરળના 26માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં (26th International Film Festival) ETV Bharatને સ્પેશિયલ જ્યુરી મેન્ટેશન એવોર્ડ (Special Jury Mention Award to ETV Bharat) એનાયત કરવામાં આવ્યો છે.

26મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ETV Bharatને સ્પેશિયલ જ્યુરી મેન્શન એવોર્ડ મળ્યો

author img

By

Published : Mar 26, 2022, 9:39 AM IST

તિરુવનંતપુરમ: કેરળના 26માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં (26th International Film Festival) ETV Bharatને સ્પેશિયલ જ્યુરી મેન્ટેશન એવોર્ડ (Special Jury Mention Award to ETV Bharat) એનાયત કરવામાં આવ્યો છે. ETV Bharatને રિપોર્ટિંગની શ્રેણીમાં આ એવોર્ડ મળ્યો છે. ETV Bharatને ફેસ્ટિવલમાં ફિલ્મો રજૂ કરવા અને પ્રેક્ષકોની લાગણીઓને પ્રતિબિંબિત કરતા સમાચાર પ્રકાશિત કરવા બદલ સ્પેશિયલ જ્યુરી મેન્ટેશન એવોર્ડ મળ્યો છે.

આ પણ વાંચો: 'સેક્રેડ ગેમ્સ' માટે નવાઝુદ્દીનને મળ્યો લેસ્લે હો એશિયન ફિલ્મ ટેલેન્ટ એવોર્ડ

રિપોર્ટર બિનય કૃષ્ણનને એવોર્ડ મળ્યો : રિપોર્ટર બિનય કૃષ્ણનને ત્રિવેન્દ્રમમાં IFFK ના સમાપન સમારોહમાં ETV Bharat વતી એવોર્ડ મળ્યો હતો. આ પુરસ્કાર વિદેશી ફિલ્મો IFFK પર દર્શાવવામાં આવેલી ફિલ્મોના અંશો, પ્રેક્ષકોની આકાંક્ષાઓ અને ટિપ્પણીઓ રજૂ કરવામાં ETV Bharatના યોગદાનને માન્યતા આપે છે.

આ પણ વાંચો: Womens World Cup 2022: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.