ETV Bharat / bharat

sidharth kiara breakup: બ્રેકઅપ વચ્ચે સિદ્ધાર્થ-કિયારાએ શેર કરી આ પોસ્ટ! - sidharth kiara breakup

બ્રેકઅપની અફવાઓ વચ્ચે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ (sidharth kiara breakup) તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. સિદ્ધાર્થ અને કિયારાની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે તેમના બ્રેકઅપની અફવાઓ જોર પકડી રહી છે.

sidharth kiara breakup: બ્રેકઅપ વચ્ચે સિદ્ધાર્થ-કિયારાએ શેર કરી આ પોસ્ટ!

author img

By

Published : Apr 24, 2022, 7:18 PM IST

મુંબઈ (મહારાષ્ટ્ર): બ્રેકઅપની અફવાઓ વચ્ચે બોલિવૂડની (sidharth kiara breakup) શેરશાહ જોડીએ સોશિયલ મીડિયા પર ગુપ્ત પોસ્ટ શેર કરી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. સિદ્ધાર્થે તેના કેપ્શનમાં લખ્યું છે કે, A day without sunshine is like, you know, night.- Steve Martin તેમજ કિયારા બગીચામાં બોગન વેલાની સુંદરતાની (SIDDHARTH KIARA SHARED POST ON INSTAGRAM) પ્રશંસા કરતી જોવા મળે છે.

આ પણ વાંચો: કંગના રનૌત 'લોક અપ'ના દરેક એપિસોડ માટે પસંદ કરે છે કઈંક અલગ જ લુક, જુઓ તસવીરો

પોસ્ટને સુંદર કેપ્શન આપ્યું: પોતાની એક સુંદર (sidharth malhotra kiara advani break up) તસવીર પોસ્ટ કરતા અભિનેત્રીએ પોસ્ટને સુંદર કેપ્શન આપ્યું છે. અભિનેત્રીએ કેપ્શન આપ્યું છે 'Plant smiles, grow laughter, harvest love'. તેમજ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, સિદ્ધાર્થ અને કિયારાએ એકબીજાને મળવાનું બંધ કરી દીધું છે.

આ પણ વાંચો: આમિર ખાનનો વિડીયો થયો વાઈરલ, ક્રિકેટ રમતા રમતા કહ્યું તમને 'કહાની' સંભળાવીશ

શેરશાહમાં બંનેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી હિટ રહી: જોકે, સિદ્ધાર્થ અને (sidharth kiara relationship) કિયારા બંનેએ ડેટિંગની અફવાઓને સ્વીકારી કે નકારી કાઢી નથી. પરંતુ, શેરશાહમાં બંનેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી હિટ રહી હોવાની જોરદાર ચર્ચા હતી. આવી સ્થિતિમાં તેમના બ્રેકઅપની અફવાઓએ તેમના ચાહકોને હચમચાવી દીધા છે. ચાહકો બંનેની જોડીને ખૂબ પસંદ કરવા લાગ્યા. સિદ્ધાર્થ પાસે મિશન મજનૂ, યોદ્ધા અને થેંક ગોડ જેવી ફિલ્મો છે. તેમજ કિયારા અડવાણી પાસે ભૂલ ભૂલૈયા 2, ગોવિંદા નામ મેરા અને જુગ જુગ જિયો છે. જે વર્ષના અંતમાં રિલીઝ થવા જઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.