રાજસ્થાનઃ જયપુર જિલ્લાના શાહપુરામાં રોડ અકસ્માત (Road Accident in Rajasthan) સર્જાયો હતો. નેશનલ હાઈવે 48 પાસે આવેલા એક વળાંક પાસે સવારે એક ફોર્ચ્યુનર કારે કાબૂ ગુમાવતા કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવારે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત (Gujarat policeman killed in Rajasthan) થયા હતા.
-
दिल्ली से गुजरात अभियुक्त लेकर जा रही गुजरात पुलिस का वाहन जयपुर के भाबरू क्षेत्र में दुर्घटनाग्रस्त होने से 4 पुलिसकर्मियों सहित 5 लोगों की मृत्यु की जानकारी दुखद है। शोकाकुल परिजनों के प्रति मेरी गहरी संवेदनाएं, ईश्वर उन्हें सम्बल दें एवं दिवंगतों की आत्मा को शांति प्रदान करें।
— Ashok Gehlot (@ashokgehlot51) February 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">दिल्ली से गुजरात अभियुक्त लेकर जा रही गुजरात पुलिस का वाहन जयपुर के भाबरू क्षेत्र में दुर्घटनाग्रस्त होने से 4 पुलिसकर्मियों सहित 5 लोगों की मृत्यु की जानकारी दुखद है। शोकाकुल परिजनों के प्रति मेरी गहरी संवेदनाएं, ईश्वर उन्हें सम्बल दें एवं दिवंगतों की आत्मा को शांति प्रदान करें।
— Ashok Gehlot (@ashokgehlot51) February 15, 2022दिल्ली से गुजरात अभियुक्त लेकर जा रही गुजरात पुलिस का वाहन जयपुर के भाबरू क्षेत्र में दुर्घटनाग्रस्त होने से 4 पुलिसकर्मियों सहित 5 लोगों की मृत्यु की जानकारी दुखद है। शोकाकुल परिजनों के प्रति मेरी गहरी संवेदनाएं, ईश्वर उन्हें सम्बल दें एवं दिवंगतों की आत्मा को शांति प्रदान करें।
— Ashok Gehlot (@ashokgehlot51) February 15, 2022
આ પણ વાંચો- Accident in Navsari Highway : પૂરઝડપે આવતી કારનું ટાયર ફાટતા કાર ટેમ્પો સાથે અથડાઈ, 19 લોકો થયા ઈજાગ્રસ્ત
-
શ્રી @CMOGuj માન. ભુપેન્દ્રભાઈ ભાવનગરના ચાર પોલીસ જવાનો સહીત પાંચ વ્યક્તિના અકસ્માતમાં દિલ્હી - જયપુર રોડ પર દુઃખદ મૃત્ય થયેલ છે. રોડ દ્વારા મૃતદેહો લવાય તો કાલે પહોંચે માટે હવાઈ માર્ગે લાવવા વિનંતી છે. જો સરકારથી વ્યવસ્થા ન થઇ શકે તો જણાવવા વિનંતી જેથી અન્ય વ્યવસ્થા માટે કહીશું https://t.co/sTPInqlO1l
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) February 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="14470533_acid_a
">14470533_acid_aશ્રી @CMOGuj માન. ભુપેન્દ્રભાઈ ભાવનગરના ચાર પોલીસ જવાનો સહીત પાંચ વ્યક્તિના અકસ્માતમાં દિલ્હી - જયપુર રોડ પર દુઃખદ મૃત્ય થયેલ છે. રોડ દ્વારા મૃતદેહો લવાય તો કાલે પહોંચે માટે હવાઈ માર્ગે લાવવા વિનંતી છે. જો સરકારથી વ્યવસ્થા ન થઇ શકે તો જણાવવા વિનંતી જેથી અન્ય વ્યવસ્થા માટે કહીશું https://t.co/sTPInqlO1l
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) February 15, 2022શ્રી @CMOGuj માન. ભુપેન્દ્રભાઈ ભાવનગરના ચાર પોલીસ જવાનો સહીત પાંચ વ્યક્તિના અકસ્માતમાં દિલ્હી - જયપુર રોડ પર દુઃખદ મૃત્ય થયેલ છે. રોડ દ્વારા મૃતદેહો લવાય તો કાલે પહોંચે માટે હવાઈ માર્ગે લાવવા વિનંતી છે. જો સરકારથી વ્યવસ્થા ન થઇ શકે તો જણાવવા વિનંતી જેથી અન્ય વ્યવસ્થા માટે કહીશું https://t.co/sTPInqlO1l
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) February 15, 2022
ગુજરાત પોલીસ દિલ્હીથી આરોપીને કારમાં લાવી રહી હતી ગુજરાત
આ અંગે મળતી માહિતી અનુસાર, આ કારમાં ગુજરાત પોલીસ દિલ્હીથી એક આરોપીની ધરપકડ કરીને તેને કારમાં ગુજરાત લાવી રહી હતી. તે સમયે કારને રાજસ્થાનમાં અકસ્માત (Road Accident in Rajasthan) નડ્યો હતો, જેના કારણે કારમાં સવાર 4 પોલીસકર્મી અને 1 આરોપી સહિત કુલ 5 લોકોના (Gujarat policeman killed in Rajasthan) મોત થયા હતા. જોકે, પોલીસ જે આરોપીને લઈને આવી રહી હતી. તે ભાવનગરમાં ભરતનગર પોલીસ સ્ટેશનનો આરોપી હતો. તેને ચોરીના આરોપમાં પકડવામાં આવ્યો હતો. આ વાતની પુષ્ટિ ASP સફિન હસને કરી હતી.
-
દિલ્હીથી આરોપીને ઝડપી, ગુજરાત આવી રહેલ ગુજરાતના ચાર પોલીસ જવાનોનું રાજસ્થાનના જયપુર પાસે ગંભીર અકસ્માતને લીધે નિધન થયાના સમાચાર અત્યંત દુઃખદ છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) February 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અને એમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.🙏🏻
">દિલ્હીથી આરોપીને ઝડપી, ગુજરાત આવી રહેલ ગુજરાતના ચાર પોલીસ જવાનોનું રાજસ્થાનના જયપુર પાસે ગંભીર અકસ્માતને લીધે નિધન થયાના સમાચાર અત્યંત દુઃખદ છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) February 15, 2022
ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અને એમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.🙏🏻દિલ્હીથી આરોપીને ઝડપી, ગુજરાત આવી રહેલ ગુજરાતના ચાર પોલીસ જવાનોનું રાજસ્થાનના જયપુર પાસે ગંભીર અકસ્માતને લીધે નિધન થયાના સમાચાર અત્યંત દુઃખદ છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) February 15, 2022
ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અને એમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.🙏🏻
આ પણ વાંચો- Accidental Death in Morbi 2022 : મુંબઈથી કચ્છ જતાં પટેલ પરિવારને નડ્યો અકસ્માત, 3નાં મોત
મુખ્યપ્રધાને પોલીસકર્મીઓના મોત પર દુઃખ વ્યક્ત કર્યું
જયપુરના ભાબરૂ વિસ્તારમાં આ અકસ્માત (Road Accident in Rajasthan) થયો હતો. તો આ અકસ્માત અંગે મુખ્યપ્રધાન અશોક ગેહલોતને જાણ થતા તેમણે ટ્વિટ કરી પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ (Ashok Gehlot tweet on Road Accident) અર્પણ કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે અને ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસકર્મીઓ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. જોકે, અત્યારે આ પાંચેય મૃતકોના મૃતદેહ શાહપુરાની રાજકીય હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે.