ETV Bharat / bharat

મધ્યપ્રદેશ: 200 ફૂટ ઉંડા બોરવેલમાં પડ્યો 3 વર્ષનો બાળક, બચાવ કામગીરી શરૂ

author img

By

Published : Nov 5, 2020, 10:05 AM IST

નિવાડી જિલ્લાના મુખ્યાલય પાસે લગભગ 36 કિલોમીટર દૂર બારબુઝુર્ગ ગામમાં બુધવારે સવારે 3 વર્ષનો બાળક 200 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો. પ્રશાસન દ્વારા આ બાળકને બોરવેલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મધ્યપ્રદેશ : 200 ફૂટ ઉંડા બોરવેલમાં પડ્યો 3 વર્ષનો બાળક, બચાવ કામગીરી ચાલુ

મધ્યપ્રદેશ: નિવાડી જિલ્લાના મુખ્યાલય પાસે લગભગ 36 કિલોમીટર દૂર બારબુઝુર્ગ ગામમાં બુધવારે સવારે 3 વર્ષનો બાળક 200 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો. પ્રશાસન દ્વારા આ બાળકને બોરવેલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બચાવદળે દાવો કર્યો હતો કે, 2 થી 3 કલાકમાં બાળકને બહાર કાઢવામાં આવશે. પરંતુ હાલ ગુરૂવારે પણ બચાવકાર્ય શરૂ છે.

  • ओरछा के सेतपुरा गांव में बोरवेल में गिरे मासूम प्रह्लाद को बचाने के लिए स्थानीय प्रशासन के साथ सेना बचाव कार्य में जुटी है।

    मुझे विश्वास है कि शीघ्र प्रह्लाद को सकुशल बाहर निकाल लिया जायेगा। ईश्वर बच्चे को दीर्घायु प्रदान करें, आप और हम सब मिलकर प्रार्थना करें।

    — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) November 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બોરવેલમાં 100 ફૂટની ઉંડાઇ સુધી પાણી

પૃથ્વીપુર પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક નરેન્દ્ર ત્રિપાઠીએ જણાવ્યું કે, બોરવેલમાં મજૂરો પાઇપ લગાવી રહ્યા હતા ત્યારે હરિકિશન કુશવાહાનો પાંચ વર્ષનો પુત્ર પ્રહલાદ બોરવેલમાં પડી ગયો હતો. તેમણે જણાવ્યું કે, બોરવેલમાં 100 ફૂટની ઉંડાઇ સુધી પાણી છે.

વિશેષજ્ઞોની મદદથી બાળકને બહાર કાઢવાનો પ્રયાસ

ત્રિપાઠીએ જણાવ્યું કે, વિશેષજ્ઞોની મદદથી બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ બોરવેલમાં પાણી હોવાને કાણે તે સ્પષ્ટ નથી થતું કે, બાળક કેટલો ઉંડો ફસાયો છે. આશા છે કે, બાળકને ઝડપથી બહાર કાઢવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.