ETV Bharat / bharat

વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કર્યા બાદ, હત્યા કરવામાં આવી - मैनपुरी भोगांव क्षेत्र में रेप

ઉત્તરપ્રદેશના મૈનપુરીના ભોગાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ(Rape with Uttar Pradesh student) કર્યા બાદ તેની હત્યાનો મામલો સામે આવ્યો છે(Uttar Pradesh student murdered). આરોપીએ તેની હત્યા કરી મૃતદેહને લટકાવી દીધો હતો.

વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કર્યા બાદ, હત્યા કરવામાં આવી

author img

By

Published : Oct 6, 2022, 11:26 AM IST

Updated : Oct 6, 2022, 12:26 PM IST

ઉત્તરપ્રદેશ : ભોગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે એક યુવકે ઘરમાં ઘુસીને વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હતો(Rape with Uttar Pradesh student). ત્યારબાદ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતીછે(Uttar Pradesh student murdered). આ પછી મૃતદેહને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ SP પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડોગ સ્કવોડ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમને પણ બોલાવવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આરોપી ગામમાંથી ફરાર થઇ ગયો છે.

દુષ્કર્મ બાદ કરાઇ હત્યા ભોગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી 19 વર્ષની BSC બીજા વર્ષની વિદ્યાર્થીની તેની 15 વર્ષની બહેન સાથે ઘરમાં હતી. તેના પિતા મૈનપુરી અને માતા કામ માટે આગ્રા ગયા હતા. ગામમાં રહેતા પુષ્પેન્દ્ર લોધીએ ઘરમાં ઘુસીને વિદ્યાર્થીનીને બંધક બનાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપ છે કે જ્યારે વિદ્યાર્થીનીએ ફરિયાદ કરવાની ધમકી આપી ત્યારે તેણે વિદ્યાર્થિની પર હુમલો કર્યો અને તેનું ગળું દબાવી દીધું હતું, જેના કારણે તેનું મોત થયું હતું.

પોલિસે તપાસ હાથ ધરી આરોપીએ તેના મૃતદેહને ફાંસી પર લટકાવી દીધો હતો અને ઘરનો દરવાજો બહારથી બંધ કરીને ભાગી ગયો હતો. નાની બહેને અવાજ કરીને ઘરનો દરવાજો ખોલ્યો અને લોકોને ઘટનાની જાણ કરી. પોલીસ અધિક્ષક કમલેશ દીક્ષિત ભારે પોલીસ ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે ઘટનાની ઝીણવટભરી તપાસ સાથે આરોપીઓની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

Last Updated : Oct 6, 2022, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.