ETV Bharat / bharat

Raksha Bandhan 2021 : રક્ષાબંધનથી શરૂ થતા સાપ્તાહકનું રાશિફળ, જાણો કેવું રહેશે આપનું સપ્તાહ... -

કેવું રહેશે આપનું આગામી સપ્તાહ ? આ સાથે જ રક્ષાબંધન સ્પેશિયલમાં પાવન દિવસે તિલક, રાખડી/કપડાનો રંગ, ભાઈ માટે મીઠાઈ, ભેટ વગેરે માટે શું કરવું જોઈએ ? આ દરેક બાબતના જવાબ આપી રહ્યા છે જાણીતા જ્યોતિષાચાર્ય પી. ખુરાના...

Raksha Bandhan 2021 રક્ષાબંધનથી શરૂ થતા સાપ્તાહકનું રાશિફળ
Raksha Bandhan 2021 રક્ષાબંધનથી શરૂ થતા સાપ્તાહકનું રાશિફળ
author img

By

Published : Aug 22, 2021, 5:00 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

મંગળ કાર્યનું પ્રતીક - આત્મવિશ્વાસનું પરિબળ, વચન નિભાવવા માટે તૈયાર

તિલક: સિંદૂર

ચોકલેટથી ભાઈનું મોં મીઠું કરો

રાખડી/કપડાનો રંગ : મરૂન, પીળો, ગુલાબી

બહેનને ભેટ : Musical instrument; electronic item; I-POD

લાભ : જવાબદારીની અહેસાસ,ગુસ્સા પર નિયંત્રણ

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS :

શુક્ર ગ્રહનો પ્રતિક - સર્વગુણ સંપન્ન, હસમુખ

તિલક: સફેદ ચંદન

કાજુ બરફીથી ભાઈનું મોં મીઠું કરો

રાખડી/કપડાનો રંગ: લાલ, ગુલાબી, નારંગી

બહેનને ભેટ : કપડાં,ચાંદીની વસ્તુ, ear-rings

લાભ : સમૃદ્ધિની પ્રાપ્તિ, all comforts of life

મિથુન (મે 22 - જૂન 21) GEMINI :

બુધ ગ્રહનું પ્રતીક - સ્વચ્છ, આનંદમાં આનંદ; વિશ્વાસુ

તિલક : કેસર

નાળિયેર બરફીથી ભાઈનું મોં મીઠું કરો

રાખડી-કપડાનો રંગ : લીલો, કોપર, ગ્રે

બહેનને ભેટ : chocolate, hand Bag, વીંટી

લાભ : માન- સન્માનમાં વૃદ્ધિ

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

ચંદ્રની રાશિ - ચંચળ મન, દરેકને પ્રેમ કરનાર, સંપત્તિ એકઠી કરવાની ક્ષમતા

તિલક: સિંદૂર - ચોખા

રસગુલ્લાથી ભાઈનું મોં મીઠું કરો

રાખડી-કપડાનો રંગ: સફેદ, જાંબલી, પીરોજ, વાદળી

બહેનને ભેટ : Bracelet/ key રિંગ, નેકલેસ

લાભ : નાણાંની લેવડદેવડમાં કોઈ સમસ્યા નહીં આવે

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

સૂર્યની રાશિ - સ્વતંત્ર વિચારધારા, મજબૂત મનોબળ, સચેત

તિલક : લાલ ચંદન

બૂંદીના લાડુથી ભાઈનું મોં મીઠું કરો

રાખડી-કપડાનો રંગ : લાલ, ગુલાબી, ભૂરો

બહેનને ભેટ : Hair accessory, painting

લાભ : વ્યવસાયમાં વૃદ્ધિ, growth થશે

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

બુધની રાશિ - મહેનતી, આકર્ષક વ્યક્તિત્વ, લોકપ્રિય

તિલક : હળદરીયો પીળો

કલાકંદથી ભાઈનું મોં મીઠું કરો

રાખડી-કપડાનો રંગ : જાંબલી, વાદળી, લીલો

બહેનને ભેટ : Books/stationary /sweets

લાભ : વિદેશ/અભ્યાસ સંબંધિત સમસ્યાઓ દૂર થશે

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

શુક્રની રાશિ - મિત્રતા નિભાવનાર, કલ્પના પ્રવીણ, ઝડપથી ખુશ થનાર

તિલક: પીઠી-ચોખા

પેઠા બર્ફીથી ભાઈનું મોં મીઠું કરો

રાખડી-કપડાનો રંગ : ક્રીમ, સી-ગ્રીન, બ્લુ

બહેનને ભેટ : Perfume, પેન

લાભ : self-confidence વધશે

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

મંગળની રાશિ - ઝડપથી ગુસ્સો, ગરમ સ્વભાવ, નિર્ભીક

તિલક: કેસર-સિંદૂર

ખોયા બરફી ભાઈનું મોં મીઠું કરો

રાખી / કપડાનો રંગ: નારંગી, લાલ, ભૂરો

બહેનને ભેટ : Wrist-watch,dry ફ્રૂટ્સ, સલવાર સૂટ

લાભ : જીવનમાં ન્યાય મળશે

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

ગુરુની રાશિ - ઈશ્વરમાં શ્રદ્ધા, સત્ય પર વિશ્વાસ, શંક્કી વ્યક્તિત્વ

તિલક: પીળી ચંદન

બેસન બરફીથી ભાઈનું મોં મીઠું કરો

રાખડી-કપડાનો રંગ: પીળો, નારંગી, વાદળી

બહેનને ભેટ : teddy, flower pot, jewellery Box, ક્રોકરી

લાભ : સંતાન તરફથી લાભ થશે

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

શનિની રાશિ - ઉત્સાહી, પ્રભાવશાળી વ્યક્તિત્વ, નિખાલસતા

તિલક : કાજલ

ગુલાબ જામુનથી ભાઈનું મોં મીઠું કરો

રાખડી- કપડા : ગ્રે, ગ્રીન, ડાર્ક બ્લુ

બહેનને ભેટ : dern art painting, ring,musical CD

લાભ : સૌથી મોટું શંકટ ટળશે

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

શનિની રાશિ - દયાળુ, તીવ્ર ઇચ્છુક, અન્યને સમજવામાં સક્ષમ

તિલક : સફેદ ચંદન

ખીરથી ભાઈનું મોં મીઠું કરો

રાખી/કપડાનો રંગ: સ્કાય બ્લુ, બ્રાઉન, બ્લુ

બહેનને ભેટ : crockery, સૈડલ, goggles

લાભ : બીજાની વાતોમાં ન આવો

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

ગુરુની રાશિ - ગૌરવશાળી, ભગવાન પ્રેમી, ધાર્મિક વિચારધારા

તિલક: હળદર-ચોખા

જલેબીથી ભાઈનું મોં મીઠું કરો

રાખડી-કપડાનો રંગ : પીળો, ભૂરો, લીલો

બહેનને ભેટ : ડ્રેસ, ફોટો ફ્રેમ, Sports-item

લાભ : અચાનક ધન લાભ થશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.