ETV Bharat / bharat

રાજસ્થાનના ઝાલોરમાં બસમાં કરંટ લાગતા, 8 લોકો બળીને ખાખ - ગુજરાતીસમાચાર

રાજસ્થાનના ઝાલૌર જિલ્લામાં શનિવાર મોડી રાત્રે એક મોટી દુર્ધટના સર્જાય હતી. જ્યાં જૈન તીર્થ યાત્રિકોથી ભરેલી એક બસ વીજળીના તારની ઝપેટમાં આવી હતી. બસમાં કરંટ લાગતા બસ બળીને ખાખ થઈ હતી. આ ભયંકર અક્સમાતમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 20 થી 25 લોકો ઘાયલ થયા છે.

રાજસ્થાનના ઝાલોરમાં બસમાં કરંટ લાગ્યો
રાજસ્થાનના ઝાલોરમાં બસમાં કરંટ લાગ્યો
author img

By

Published : Jan 17, 2021, 9:30 AM IST

  • બસ વીજ વાયરના સંપર્કમાં આવતા બસમાં આગ લાગી
  • ભયાનક દુર્ઘટનામાં 8 લોકોનાં મોત
  • જૈન સમાજના શ્રદ્ધાળુ ભરેલી બસને નડ્યો અક્સમાત
    રાજસ્થાનના ઝાલોરમાં બસમાં કરંટ લાગ્યો
    રાજસ્થાનના ઝાલોરમાં બસમાં કરંટ લાગ્યો

રાજસ્થાન (ઝાલોર) : રાજસ્થાનના મહેશપુરા ગામમાં ગત્ત મોડી રાત્રે (શનિવાર) ભયંકર અક્સમાત સર્જાયો હતો. જેમાં જૈન તીર્થ યાત્રિકો ભરેલી બસ વીજળીના તાર સાથે અથડાતા બસમાં આગ લાગી હતી. જેમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 20 થી 25 લોકો ઘાયલ થયા છે. સમગ્ર ઘટનાની જાણકારી મળતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા. 108 એમ્બ્યુલન્સની મારફતે ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જૈન સમાજના શ્રદ્ધાળુ ભરેલી બસને નડ્યો અક્સમાત

પોલીસના જણાવ્યા અનુસાર બસ વિજળીના તાર સાથે અથડાતા બસમાં કરંટ લાગતા બસમાં આગ લાગી હતી. બસની અંદર બેસેલા લોકો પણ આ આગની ઝપેટમાં આવ્યા હતા.કન્ડક્ટર તારની ઉંચાઈ જોવા માટે બસની ઉપર ચડ્યો હતો. તે દરમિયાન બસમાં કરંટ લાગતા કન્ડક્ટર પણ બળીને ખાખ થયો હતો.

બસ વીજ વાયરના સંપર્કમાં આવતા બસમાં આગ લાગી

2 બસમાં સવાર જૈન સમુદાયના લોકો નાકોડાજી અને માંડોલી નગરની યાત્રા કર્યા બાદ ઝાલોરની જૈન બોડિંગની પાસે મોડી રાત્રે પરત રવાના થઈ હતી. બસ મહેશપુરાની તરફ પહોંચી હતી અને બસ વીજ તારની ઝપેટમાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આ અક્સમાત મહેશપુરા ગામની પાસે થયો હતો. બસ બાડમેરથી વ્યાવર જઈ રહી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર આ ભયંકર અક્સમાતમાં 8 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.