મહારાષ્ટ્ર ગોંદિયામાં ટ્રેન અકસ્માતની ઘટના (Rail accident in Maharashtra) સામે આવી છે. અહીં એક પેસેન્જર ટ્રેને ગુડ્સ ટ્રેનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પેસેન્જર ટ્રેનની એક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. અથડામણની આ ઘટનામાં 53 થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું હતું કે, ઈજાગ્રસ્ત પ્રવાસીઓની હાલત ગંભીર નથી. આ ઘટના બુધવારે સવારે ચાર વાગ્યે બની હતી. રાયપુરથી પેસેન્જર ટ્રેન નાગપુર જઈ રહી હતી. આ દરમિયાન આ પેસેન્જર ટ્રેન ગોંદિયામાં માલગાડી સાથે અથડાઈ હતી.
-
Maharashtra | More than 50 persons were injured after 3 bogies of a train derailed in Gondia around 2.30 am at night. A collision b/w a goods train & passenger train- Bhagat ki Kothi, due to non-receipt of signal, led to this accident. No deaths were reported.
— ANI (@ANI) August 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Maharashtra | More than 50 persons were injured after 3 bogies of a train derailed in Gondia around 2.30 am at night. A collision b/w a goods train & passenger train- Bhagat ki Kothi, due to non-receipt of signal, led to this accident. No deaths were reported.
— ANI (@ANI) August 17, 2022Maharashtra | More than 50 persons were injured after 3 bogies of a train derailed in Gondia around 2.30 am at night. A collision b/w a goods train & passenger train- Bhagat ki Kothi, due to non-receipt of signal, led to this accident. No deaths were reported.
— ANI (@ANI) August 17, 2022
અકસ્માતમાં મૃત્યુના કોઈ અહેવાલ નથી ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર થતાં આ અકસ્માત થયો હતો. કોઈ મૃત્યુના અહેવાલ નથી. ટ્રેન છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના જોધપુર જઈ રહી હતી.
અપડેટ ચાલું