ETV Bharat / bharat

Priyanka Gandhi Birthday : પ્રિયંકા ગાંધી આજે 50મો જન્મદિવસ પરિવાર સાથે રણથંભોરમાં ઉજવશે - Priyanka Gandhi In Ranthambore National Park

કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે (12 જાન્યુઆરી)એ 50 વર્ષનાં (Priyanka Gandhi Birthday 2022) થઈ ગયા છે. તેઓ પોતાનો જન્મદિવસ પરિવાર સાથે રાજસ્થાનના રણથંભોરમાં (Priyanka Gandhi Birthday Celebration In Ranthambore) ઉજવશે. પતિ રોબર્ટ વાડ્રા સાથે (Priyanka Gandhi In Ranthambore With Husband Robert Vadra) તેઓ 11 જાન્યુઆરીએ અહીં પહોંચ્યા હતા. તો તેમના બાળકો 10 જાન્યુઆરીએ અહીં પહોંચ્યા હતા. પોતાના 50મા જન્મદિવસ પર તેઓ વર્ચ્યૂઅલ માધ્યમથી પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે.

Priyanka Gandhi Birthday : પ્રિયંકા ગાંધી આજે 50મો જન્મદિવસ પરિવાર સાથે રણથંભોરમાં ઉજવશે

author img

By

Published : Jan 12, 2022, 11:31 AM IST

Updated : Jan 12, 2022, 12:53 PM IST

સવાઈ માધોપુરઃ કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તરપ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી આજે (બુધવારે) રાજસ્થાનના (Priyanka Gandhi Birthday Celebration In Ranthambore) રણથંભોરમાં પોતાનો 50મો (Priyanka Gandhi Birthday 2022) જન્મદિવસ ઉજવશે. આ માટે તેઓ (Priyanka Gandhi Birthday Celebration In Ranthambore) પરિવાર સહિત રણથંભોર પહોંચી ચૂક્યાં (Priyanka Gandhi In Ranthambore With Husband Robert Vadra) છે. પરિવાર હોટેલ શેર વાઘમાં રોકાયો છે. 50મા જન્મદિવસ પર પ્રિયંકા ગાંધી વર્ચ્યૂઅલ માધ્યમથી બપોરે 12.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે.

પ્રિયંકા ગાંધી રણથંભોર આવતા જતા રહે છે

પ્રિયંકા ગાંધી રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન (Priyanka Gandhi In Ranthambore National Park) ફોટોગ્રાફી અને વન્યજીવોને નજીકથી નીહાળવા માટે અહીં આવતાં રહેતાં હોય છે. પરિવાર સહિત પોતાનો ક્વાલિટી ટાઈમ પણ તેઓ અહીં જ પસાર કરે છે. ગયા વર્ષે 28 નવેમ્બરે તેઓ રણથંભોરના પ્રવાસે આવ્યાં હતાં. જોકે, તે સમયે તેમણએ ગુપ્ત પ્રવાસ કરીને રણથંભોરમાં સફારીનો આનંદ ઉઠાવ્યો હતો.

પ્રિયંકા ગાંધીના પરિવારે વાઘના કર્યા દર્શન

પ્રિયંકા ગાંધી વાડ્રા મંગળવારે પોલીસ સુરક્ષામાં રણથંભોર પહોંચ્યાં હતાં. તેમની સાથે તેમના પતિ રોબર્ટ વાડ્રા (Priyanka Gandhi In Ranthambore With Husband Robert Vadra) પણ હતા. વાડ્રા પરિવારે મંગળવારે સાંજે રણથંભોર ટાઈગર રિઝર્વની મુલાકાત લઈ વન્યજીવોને નજીકથી જોયા હતા. પ્રિયંકા ગાંધીએ પરિવાર સહિત ઝોન 4માં જંગલની મુલાકાત લઈ વાઘ ટી 111 શક્તિ અને તેમના બચ્ચાને જોયા હતા. સાથે જ મલિક તળાવ પર એક વાઘના દર્શન કર્યા હતા. વાઘ, વાઘણ અને બચ્ચાને જોઈને પ્રિયંકા ગાંધીનો પરિવાર ખુશ થયો હતો. મહેમાનોએ વાઘ અને વન્યજીવોને કેમેરામાં કેદ કર્યા હતા.

આ પણ વાંચો- Salman Khan Birthday :સાપ કરડ્યા બાદ સ્વસ્થ થઈને બહાર આવ્યા 'ભાઈ', કહ્યું "ટાઈગર જિંદા હૈ ઔર સાપ ભી"

પ્રિયંકા ગાંધી વિશેષ લોકો સાથે હોટેલમાં ઉજવશે જન્મદિવસ

વિશ્વસનીય સૂત્રોના મતે, પ્રિયંકા ગાંધી વાડ્રા આજે હોટેલ શેર વાઘમાં પોતાનો જન્મદિવસ ઉજવશે. તે દરમિયાન હોટેલ સંચાલક જૈસલ સિંહનો પરિવાર પણ ઉપસ્થિત રહેશે. બંને પરિવારો અને વિશેષ મહેમાનોની હાજરીમાં પ્રિયંકા ગાંધી વાડ્રા કેક કટિંગ કરીને જન્મદિવસ ઉજવશે. ત્યારબાદ ફરી તેઓ વન ભ્રમણ પર જાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો- Happy Birthday Hrithik Roshan : હૃતિક રોશને જન્મદિવસ પર ફેન્સને આપી ગીફ્ટ, શેર કર્યો 'વેધા'નો ફર્સ્ટ લૂક

પહેલી વખત પ્રિયંકા ગાંધી પિતા સાથે રણથંભોર આ્યા હતા

પ્રિયંકા ગાંધી જન્યજીવ પ્રેમી છે અને હંમેશા તેઓ અહીં આવે છે. વાઘની ફોટોગ્રાફી પર (Priyanka Gandhi In Ranthambore National Park) આધારિત તેમની કોફી ટેબલ બુક પણ પ્રકાશિત થઈ છે. વિશેષ વાત એ છે કે, પહેલી વખત તેઓ પિતા અને દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે રણથંભોર આવ્યા હતા. ત્યારથી તેમને રાજસ્થાનના આ વાઘ સાથે આકર્ષણ છે.

Last Updated : Jan 12, 2022, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.