- વડાપ્રધાન નાગપત્તનમમાં કાવેરી બેસિન રિફાઈનરીનો પણ શિલાન્યાસ કરશે
- તમિલનાડુમાં તેલ અને ગેસ ક્ષેત્રની વિવિધ પરિયોજનાનું PMના હસ્તે ઉદ્ઘાટન
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેટ્રોલને સલ્ફરયુક્ત એક એકમને દેશને સમર્પિત કરશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુમાં આજે બુધવારે તેલ અને ગેસ ક્ષેત્રની મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુાર, મોદી રામનાથપુરમ-ટૂથૂકુડી પ્રાકૃતિક ગેસ પાઈપલાઈન અને ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં પેટ્રોલને સલ્ફરયુક્ત કરવાના એક એકમને દેશને સમર્પિત કરશે.
આ પરિયોજનાઓથી મોટા પાયે સામાજિક-આર્થિક લાભ
આ નાગપત્તનમમાં કાવેરી બેસિન રિફાઈનરીનો પણ વડાપ્રધાનના હસ્તે શિલાન્યાસ થશે. વડાપ્રધાન મોદીના જણાવ્યાનુસાર, આ પરિયોજનાઓથી મોટા પાયે સામાજિક-આર્થિક લાભ થશે. દેશ ઊર્જા આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે.