- જે લોકો ખેડૂતોનું ક્યારેય ભલું ન કરી શક્યા તે હવે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.
- ખેડૂનોને હું વારંવાર વિનંતી કરૂં છું કે, ખેડૂતોની કોઈ પણ શંકાના સમાધાન માટે સરકાર 24 કલાક તૈયાર છે.
- ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
- ખેડૂતોની જમીન પર કબજો મેળવવામાં આવશે તેવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.
- ખેડૂતોને ભ્રમિત કરવાનું મોટું ષડયંત્ર: પીએમ મોદી
- ખેડૂત આંદોલન અંગે બોલ્યા પીએમ મોદી.
- કચ્છ પ્રવાસન ક્ષેત્રે મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે.
- બન્ની ભેંસ વર્ષે 3-4 લાખ રૂપિયાનું દૂધ આપે છે.
- કચ્છની બન્ની ભેંસ વિશ્વમાં જાણીતી છે.
- પશુપાલન અને માછીમારી ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યાં છે.
- ગુજરાતમાં દૂધ આધારિક ઉદ્યોગોને વ્યાપક પ્રયાર-પ્રસાર થયો.
- દોઢ દાયકામાં કૃષિ ઉત્પાદનમાં દોઢ ગણો વધારો થયો.
- કચ્છના ખેત ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવામાં આવી રહી છે.
- કચ્છની ખેતીમાં આધુનિકતાને સાંકળવામાં આવી.
- સમય અને જરૂરિયાત પ્રમાણે પરિવર્તન એ જ ગુજરાતની તાકાત
- 3 કરોડ ઘરોમાં નળથી પાણી પહોંચાડ્યું
- કચ્છમાં નર્મદાનું પહોંચાડવાની યોજના સામે લોકોએ શરૂઆતમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
- પાણીની અછતને કારણે કોઈ વિસ્તારનો વિકાસ અટકવો જોઈએ નહીં.
- 21મી સદીના ભારત માટે એનર્જી સુરક્ષા જરૂરી છે.
- કચ્છમાં હવે 24 કલાક વીજળી મળે છે.
- આજે ગુજરાતે સૌર ઉર્જાને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવી છે.
- કચ્છમાં એક સમય એવો પણ હતો જ્યારે લોકો સાંજે વીજળી મળે તેમ ઈચ્છતા હતા.
- પીએમ મોદીએ કચ્છી ભાષામાં શરુ કર્યું સંબોધન.
- કચ્છમાં આજે નવી ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે.
- કચ્છનો વિકાસ કચ્છની ખમીરવંતી જમતાને આભારી છે.
- કચ્છના લોકોએ થોડાં જ વર્ષોમાં એ કામ કરી બતાવ્યું, જેની લોકો કલ્પના પણ કરી શકતા નહોતા.
- ભૂકંપે લોકોના ઘર તોડ્યા પણ કચ્છીઓનું મનોબળ તોડી શક્યો નહીં.
- વિનાશકારી ભૂકંપે કચ્છને બરબાદ કર્યું હતું, આજે કચ્છ વિકાસનો પર્યાય બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે: રણમાં ખીલ્યું 'વિકાસનું કમળ' - development projects
19:33 December 15
કચ્છની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ત્રણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું
16:48 December 15
પીએમ મોદીએ કચ્છના શીખ ખેડૂતો સાથે કરી મુલાકાત
16:47 December 15

પીએમ મોદીએ પરંપરાગત રોજગાર સાથે સંકળાયેલી સ્થાનિક બહેનો સાથે મુલાકત કરી
15:03 December 15
પીએમ મોદીના સંબોધનના મુખ્ય અંશ
14:46 December 15
શીખ ખેડૂતો સાથે સંવાદ કરશે પીએમ મોદી
પીએમ મોદીએ ધોરડોથી ડિસેલિનેશન પ્લાન્ટ અને રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કર્યો
13:16 December 15
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોરડો પહોંચ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજથી હેલિકોપ્ટર મારફતે ધોરડો ટેન્ટ સિટી પહોંચ્યાં
13:09 December 15
વડાપ્રધાનના ધોરડો ખાતેના કાર્યક્રમમાં અનેક પ્રધાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેશે
વડાપ્રધાનનાં ધોરડો ખાતેના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી, ઉર્જાપ્રધાન સૌરભ પટેલ , ગૃહપ્રધાન પ્રદીપ સિંહ જાડેજા, પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા સહિતના પ્રધાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
12:59 December 15
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભુજ એરપોર્ટ પર આગમન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભુજ એરપોર્ટ પર આગમન,થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજથી ધોરડો જવા રવાના થશે
12:30 December 15
વડાપ્રધાનની કચ્છ મુલાકાત લઈને ચુસ્ત પોલીસ બંધોબસ્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોરડો ખાતે કાર્યકમમાં ઉપસ્થિત રહેશે. ત્રણ પ્રોજેક્ટનું વર્ચ્યુલથી ભૂમિ પૂજન કરશે. વડાપ્રધાનની કચ્છ મુલાકાત લઈને ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવામાં આવ્યો છે.
10:59 December 15
કચ્છમાં રહે છે 5000 શીખ પરિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કચ્છનો કાર્યક્રમ નવા કૃષિ કાયદાને લઈને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે થઈ રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કચ્છની સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને વાતચીત માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
09:40 December 15
દિલ્હીથી 11.30 કલાકે કચ્છ આવવા રવાના થશે
- દિલ્હીથી 11.30 કલાકે કચ્છ આવવા રવાના થશે.
- બપોરે 1.30 કલાકે તે કચ્છ-ભુજ એરપોર્ટ પહોંચશે
- ત્યાંથી હેલિકોપ્ટર મારફતે માંડવી જશે.
- જ્યાં ડિસેલીનેશન પ્લાન્ટનું ખાત મુહુર્ત કરશે તેમજ રીન્યુએલ એનર્જી પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે.
- વડાપ્રધાન સાંજે 5 કલાકે સફેદ રણનો નજારો માણશે.
09:31 December 15
મોદીના આગમનને લઈને SPG કમાન્ડો સુરક્ષામાં ખડેપગે
વડાપ્રધાન મોદી આજે કચ્છના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમના આગમનને લઇ માંડવી અને ધોરડોમાં તૈયારીઓ પૂર્ણ થઇ છે. મોદીના આગમનને લઇ SPG કમાન્ડોને પણ ખડેપગે રાખવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી સી વોટર ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિ પૂજન કરશે. આ સી વોટર ડિસેલીનેશન પ્લાન્ટથી કચ્છના 4 તાલુકાને પીવાનું મીઠું પાણી મળતું થશે. આ ઉપરાંત પીવાના પાણી માટે કાયમી સ્ત્રોત ઉભો થશે.