- ઉત્તરાખંડ ઉજવી રહ્યું છે તેનો 22મો સ્થાપના દિવસ
- 9 નવેમ્બર 2000ના રોજ અલગ રાજ્યનો દરજ્જો મળ્યો હતો
- રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યપ્રધાને પાઠવી શુભેચ્છા
દેહરાદૂન: આજે 9 નવેમ્બરે ઉત્તરાખંડ તેનો 21મો સ્થાપના દિવસ (Uttarakhand 21st Foundation Day) ઉજવી રહ્યું છે. ઉત્તરાખંડ રાજ્યના 21 વર્ષ થયા છે, તેને 9 નવેમ્બર 2000ના રોજ અલગ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. અલગ ઉત્તરાખંડ રાજ્ય માટે ઘણાં વર્ષોથી આંદોલન ચાલી રહ્યું હતું. આ દરમિયાન રાજ્યના 42 આંદોલનકારીઓ પોલીસની ગોળીઓથી શહીદ થયા હતા. ઉત્તરાખંડ તેનો 21મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) અને વડાપ્રધાન નરેન્દ્ર (PM Modi) મોદી સહિત ઘણા મહાનુભાવોએ ઉત્તરાખંડ રાજ્ય સ્થાપના દિવસ પર તેમની શુભેચ્છાઓ આપી હતી. ત્યારે રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ અને મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ પણ રાજ્યના સ્થાપના દિવસ પર રાજ્યના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની મહારાષ્ટ્રને મોટી ભેટ બે હાઈવેનો શિલાન્યાસ કર્યો
રાજ્યના તમામ રહેવાસીઓને ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય માટે શુભેચ્છાઓ: રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) ટ્વિટ કરીને લખ્યું કે, ઉત્તરાખંડના સ્થાપના દિવસ પર રાજ્યના રહેવાસીઓને હાર્દિક અભિનંદન. પોતાની સાદી જીવનશૈલી, ઈમાનદારી અને નમ્રતા માટે પ્રખ્યાત ઉત્તરાખંડના લોકોએ પોતાની મહેનતથી રાજ્યમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. આ શુભ અવસર પર રાજ્યના તમામ રહેવાસીઓને ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.
-
उत्तराखंड के स्थापना दिवस पर राज्य के निवासियों को हार्दिक बधाई। अपनी सरल जीवन शैली, ईमानदारी और विनम्रता के लिए प्रसिद्ध उत्तराखंड के लोगों ने अपने परिश्रम से राज्य को एक महत्वपूर्ण स्थान दिलाया है। इस शुभ अवसर पर राज्य के सभी निवासियों के उज्ज्वल व समृद्ध भविष्य हेतु शुभकामनाएं
— President of India (@rashtrapatibhvn) November 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">उत्तराखंड के स्थापना दिवस पर राज्य के निवासियों को हार्दिक बधाई। अपनी सरल जीवन शैली, ईमानदारी और विनम्रता के लिए प्रसिद्ध उत्तराखंड के लोगों ने अपने परिश्रम से राज्य को एक महत्वपूर्ण स्थान दिलाया है। इस शुभ अवसर पर राज्य के सभी निवासियों के उज्ज्वल व समृद्ध भविष्य हेतु शुभकामनाएं
— President of India (@rashtrapatibhvn) November 9, 2021उत्तराखंड के स्थापना दिवस पर राज्य के निवासियों को हार्दिक बधाई। अपनी सरल जीवन शैली, ईमानदारी और विनम्रता के लिए प्रसिद्ध उत्तराखंड के लोगों ने अपने परिश्रम से राज्य को एक महत्वपूर्ण स्थान दिलाया है। इस शुभ अवसर पर राज्य के सभी निवासियों के उज्ज्वल व समृद्ध भविष्य हेतु शुभकामनाएं
— President of India (@rashtrapatibhvn) November 9, 2021
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે ઝાયડસને નિડલ લેસ રસીના એક કરોડ ડોઝનો આપ્યો ઓર્ડર
પ્રકૃતિની ગોદમાં વસેલું આ રાજ્ય વિકાસના પંથે આગળ વધતું રહે: વડાપ્રધાન મોદી
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ ટ્વિટ કરીને લખ્યું કે, ઉત્તરાખંડના સ્થાપના દિવસ પર દેવભૂમિના મારા તમામ ભાઈ- બહેનોને મારી હાર્દિક શુભેચ્છાઓ. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યે કરેલી પ્રગતિથી મને ખાતરી છે કે, આ આખો દશક ઉત્તરાખંડનો જ રહેશે. ઉત્તરાખંડમાં જે વિકાસ કાર્યો થયા છે તે એ વાતનો પુરાવો છે કે, હવે અહીં પહાડનું પાણી અને યુવાની બન્નેનો ઉપયોગ થઈ રહ્યો છે. હું ઈચ્છું છું કે પ્રકૃતિની ગોદમાં વસેલું આ રાજ્ય વિકાસના પંથે આગળ વધતું રહે.
-
उत्तराखंड के स्थापना दिवस पर देवभूमि के अपने सभी भाइयों और बहनों को मेरी हार्दिक शुभकामनाएं। पिछले पांच वर्षों में प्रदेश ने जो प्रगति की है, उससे मुझे विश्वास है कि यह पूरा दशक उत्तराखंड का ही होने वाला है।
— Narendra Modi (@narendramodi) November 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">उत्तराखंड के स्थापना दिवस पर देवभूमि के अपने सभी भाइयों और बहनों को मेरी हार्दिक शुभकामनाएं। पिछले पांच वर्षों में प्रदेश ने जो प्रगति की है, उससे मुझे विश्वास है कि यह पूरा दशक उत्तराखंड का ही होने वाला है।
— Narendra Modi (@narendramodi) November 9, 2021उत्तराखंड के स्थापना दिवस पर देवभूमि के अपने सभी भाइयों और बहनों को मेरी हार्दिक शुभकामनाएं। पिछले पांच वर्षों में प्रदेश ने जो प्रगति की है, उससे मुझे विश्वास है कि यह पूरा दशक उत्तराखंड का ही होने वाला है।
— Narendra Modi (@narendramodi) November 9, 2021
21મી વર્ષગાંઠ પર રાજ્યના તમામ લોકોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ: પુષ્કરસિંહ ધામી
બીજી તરફ મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી (CM Pushkar Singh Dhami) એ લખ્યું કે, ઉત્તરાખંડ રાજ્ય સ્થાપના દિવસની 21મી વર્ષગાંઠ પર રાજ્યના તમામ લોકોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. 9 નવેમ્બર 2000ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીના નેતૃત્વ હેઠળ, વર્ષોથી ચાલી આવતી અલગ રાજ્યની માગ, જનભાવના અનુસાર પૂર્ણ થઈ હતી.
-
सभी प्रदेशवासियों को उत्तराखण्ड राज्य स्थापना दिवस की 21वीं वर्षगांठ पर हार्दिक बधाई एवं शुभकामनाएं।
— Pushkar Singh Dhami (@pushkardhami) November 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
9 नवंबर, 2000 के दिन भारत के तत्कालीन प्रधानमंत्री श्रद्धेय श्री अटल बिहारी बाजपेयी जी के नेतृत्व में वर्षों से चली आ रही पृथक राज्य की मांग को जनभावनाओं के अनुरूप पूर्ण किया गया। pic.twitter.com/dUKAOjBgGT
">सभी प्रदेशवासियों को उत्तराखण्ड राज्य स्थापना दिवस की 21वीं वर्षगांठ पर हार्दिक बधाई एवं शुभकामनाएं।
— Pushkar Singh Dhami (@pushkardhami) November 9, 2021
9 नवंबर, 2000 के दिन भारत के तत्कालीन प्रधानमंत्री श्रद्धेय श्री अटल बिहारी बाजपेयी जी के नेतृत्व में वर्षों से चली आ रही पृथक राज्य की मांग को जनभावनाओं के अनुरूप पूर्ण किया गया। pic.twitter.com/dUKAOjBgGTसभी प्रदेशवासियों को उत्तराखण्ड राज्य स्थापना दिवस की 21वीं वर्षगांठ पर हार्दिक बधाई एवं शुभकामनाएं।
— Pushkar Singh Dhami (@pushkardhami) November 9, 2021
9 नवंबर, 2000 के दिन भारत के तत्कालीन प्रधानमंत्री श्रद्धेय श्री अटल बिहारी बाजपेयी जी के नेतृत्व में वर्षों से चली आ रही पृथक राज्य की मांग को जनभावनाओं के अनुरूप पूर्ण किया गया। pic.twitter.com/dUKAOjBgGT